કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવિચ લીલા ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવિચ લીલા ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવિચ લીલા ઢોકળા

Safiya khan
Safiya khan @cook_12364620
Vapi

#એનિવર્સરી
#સ્ટાર્ટર/ગુજરાત માં હોય અને ઢોકળા ન હોય તો કેરી રીતે બને? અહીં બનાવેલા ઢોકળા લીલોતરી માંથી બનાવ્યા છે જે ખુબજ પૌષ્ટિક છે.

#એનિવર્સરી
#સ્ટાર્ટર/ગુજરાત માં હોય અને ઢોકળા ન હોય તો કેરી રીતે બને? અહીં બનાવેલા ઢોકળા લીલોતરી માંથી બનાવ્યા છે જે ખુબજ પૌષ્ટિક છે.

વધુ વાંચો

સેન્ડવિચ લીલા ઢોકળા

Safiya khan
Safiya khan @cook_12364620
Vapi

#એનિવર્સરી
#સ્ટાર્ટર/ગુજરાત માં હોય અને ઢોકળા ન હોય તો કેરી રીતે બને? અહીં બનાવેલા ઢોકળા લીલોતરી માંથી બનાવ્યા છે જે ખુબજ પૌષ્ટિક છે.

#એનિવર્સરી
#સ્ટાર્ટર/ગુજરાત માં હોય અને ઢોકળા ન હોય તો કેરી રીતે બને? અહીં બનાવેલા ઢોકળા લીલોતરી માંથી બનાવ્યા છે જે ખુબજ પૌષ્ટિક છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3/4 કપબેસન
  2. 3/4 કપદહી
  3. 1/2 કપસમારેલ લીલા લસણ ના પાન
  4. 1/2 કપલીલવા
  5. 1/2 કપકોથમીર સમારેલી
  6. 1 નાની ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 નાની ચમચીમીઠું
  8. 1/2 નાની ચમચીહળદર
  9. વઘાર માટે
  10. 1 નાની ચમચીરાઈ
  11. 12 લીલા મરચા
  12. 45 લીમડાના પાન
  13. 1 મોટી ચમચીખાંડ
  14. 1 (2 મોટી ચમચી)તેલ
  15. ચટણી માટે
  16. 3 મોટી ચમચીશેકેલા સી ગ
  17. 3 મોટી ચમચીખમણેલું નારિયેળ
  18. 1 નાની ચમચીતલ
  19. 1/2 નાની ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લીલવા લીલા લસણ ના પણ અને કોથમીર ને મિક્સીમાં વાટી લો. બેસન ચાળી લો.

    સેન્ડવિચ લીલા ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેસનમાં દહી, વાટેલી લિલી પેસ્ટ, મીઠું,હળદર ઉમેરી મિશ્ર કરો. જરૂર હોય તો જ પાણી ઉમેરો,ફેંટી ને સુવાળું મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મુકો તેના પર સ્ટેન્ડ મુકો.

  4. 4

    મિશ્રણમાં ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી ફરી બરાબર ફેંટો, તરત જ ગ્રીસ કરેલ થાળી ક ટીનમાં ખીરું પાથરો.

  5. 5

    ઢાંકી ને 15 થી 20 મિનિટ પકવો, થાય તો પ્લેટ પર કાઢી લો. મનગમતા શેપ મા કટ કરી લો વચ્ચે થી કાપી લો.

  6. 6

    શેકેલા શીંગ માં નારિયેળ મીઠું અને તલ ઉમેરી કરકરું વાટી લો અને આ ચટણી ઢોકળા ના કાપેલા કોઈ એક ભાગ ની વચ્ચે લગાડી દો.

  7. 7

    વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, લીમડાના પાન ચિરેલા મરચા ઉમેરી સાંતળો. પછી ખાંડ અને 1/4કપ જેટલું પાણી ઉમેરી ઉકાળો.

  8. 8

    ઉકળે એટલે તરત જ ઢોકળા પર રેડી મનગમતી સજાવટ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Safiya khan
Safiya khan @cook_12364620
પર February 24, 2020 05:33
Vapi
I m science graduate, started loving cooking at 19 .. like to cook food from whatever is in my kitchen.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મસાલા પુરી
  2. સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ
  3. લીલી દ્રાક્ષ ફૂદીના મોકટેલ
  4. વેજ ચીઝ તવા પીઝા
  5. લાઇવ ઢોકળા
  1. બેસન ટીક્કા મસાલા😍
  2. મીની ઉત્તપમ
  3. ફેન્ચ ફાયૅસ (શકકરીયા)
  4. મિક્સ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11638269
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close