સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ

#બરોડાલાઈવ
આજે મેં બરોડા લાઈવ માટે લેબનીશ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.અને સાથે સલાડ અને ડીપ પીરસ્યું છે.
સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ
#બરોડાલાઈવ
આજે મેં બરોડા લાઈવ માટે લેબનીશ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.અને સાથે સલાડ અને ડીપ પીરસ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ફલાફલ બનાવશું.ફલાફલ માટે સૌપ્રથમ કાબૂલી ચણા ને ૫-૬ કલાક પલાળી રાખો પછી એક મિક્ષર જાર માં ચણા અને ઉપર જણાવેલ બધી સામગ્રી ભેગી કરી ને પીસી લો.
- 2
હવે મિશ્રણ ને એક બાઉલમાં કાઢી લો તેમાં મીઠું,તલ અને થોડા ધાણા નાખી બરાબર મિક્સ કરો.હવે એ મિશ્રણ માંથી ફલાફલ બનાવી લો.તેલ ગરમ કરો અને બરાબર તળી લો.
- 3
ટેબુલેહ સલાડ માટે એક બાઉલમાં ઘઉં ના ફાડા લો.બીજી બાજુ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો હવે ઉકળતું પાણી બાઉલમાં નાખી ફાડા ને અડધા કલાક સુધી પલાળી રાખો.ત્યા સુધી ડુંગળી અને ટામેટા ઝીણું સમારરી લો.ઉપર જણાવેલ બધી સામગ્રી ભેગી કરી લો.
- 4
હવે ફાડા પલળી જાય પછી તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.લીબુનો રસ અને ઓલિવ ઓઈલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.આપણુ ટેબુલેહ સલાડ તૈયાર છે.
- 5
હવે ઝાત્ઝીકી ડીપ બનાવવા માટે દહીં ને મલમલ ના કપડા માં બાંધી ૩-૪ કલાક સુધી રહેવા દો જેથી બધું પાણી નીતરી જાય.કાકડી છીણી તેમાં મીઠું નાખી ૧૦ મિનિટ સુધી રહેવા દો પછી નીચવી ને બધું પાણી કાઢી લો.હવે એક બાઉલમાં હંગકર્ડ અને કાકડી નું છીણ લો.
- 6
ઉપર જણાવેલ બધા મસાલા લીલા ધાણા,સુવા ભાજી, મીઠું,મરી પાવડર અને જીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરો.ડીપ તૈયાર છે.
- 7
હવે સ્પિનેચ ફલાફલ ને ટેબુલેહ સલાડ અને ઝાત્ઝીકી ડીપ સાથે સર્વ કરો.આપણી લેબનિશ વાનગી તૈયાર છે.જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા
#ખુશ્બુગુજરાતકી#તકનીકજનરલી આ રેસીપી એગ્સ થી બનતી હોય છે પરંતુ જે લોકો નથી ખાતા વેજીટેરીયન છે તેઓ બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી શકે છે. મેં પન બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે પારબોઈલ કરી ડીપફા્ઈ કરી દીધાં છે એમાં મસ્ટર્ડ સોસ અને કી્મી ચીઝ સ્ટફિંગ માટે વપરાય છે પરંતુ મે થોડા ટ્વિસ્ટ કરી મેક્સીકન સાલસા બનાવી સ્ટફિંગ કર્યુ છે.જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર સ્ટફ્ડ ભટુરા અને ચણા મસાલા
#સ્ટફડજનરલી આપણે છોલે ચણા સાથે ભટુરા બનાવતા જ હોઈએ પરંતુ અહીં મેં પનીર ના સ્ટફીગ વાળા ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સહરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે. Bhumika Parmar -
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
નોન ફ્રાઈડ ફલાફલ વીથ હમ્મસ (Nonfried Falafel With Hummus Recipe
#TT3#week3#midddle_East_special_recipe#nonfried_recipe#cookpadgujarati ફલાફલ મધ્ય પૂર્વીય મૂળની વાનગી છે જે ખાસ કરીને શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફલાફલ અને હમ્મસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસ્પી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મિડલ ઈસ્ટ ભોજનની એક પરંપરાગત વાનગી છે. તેને સલાડ, હમસ, બાબા ગનુષ, પીતા બ્રેડ અને તાહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને કે સેલો ફ્રાય કરીને પણ બનાવવામાં આવે છે. આ ફલાફલ ને મેં અપમ પેન માં થોડા જ તેલ મા બનાવ્યા છે. જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ જોઈએ તો એની nutritious વેલ્યુ વધી જાય છે. ચણામાં મધ્યમ માત્રામાં કેલરી અને કેટલાક વિટામિન્સ અને ખનિજો હોય છે. તેઓ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે. આ ફલાફલ સાથે મેં હમ્મસ સોસ ને પણ સર્વ કર્યું છે. જે આ હમ્મસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે. આ હમમસ ને ફ્લાફલ, પીતા બ્રેડ, કોઈપણ ચિપ્સ, બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમ્મસ એક હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Daxa Parmar -
ફલાફલ,હમસ ડીપ..સલાડ
આ લેબનીઝ ફૂડ છે..જેમાં શાકભાજી, ઓલિવ ઓઇલ, ફૂટ, લસણ,જીરા પાવડર, લીંબુ, બલગર જેવાં ધાન નો ઉપયોગ કરી પારંપરિક લેબનીઝ સ્વાદ માણી શકાય છે જે વિવિધતા થી બનાવાય છે...અને આ એક મજા પડે એવું સ્ટાટર છે.. Tanvi Bhojak -
રો બનાના ચીકપી બોલ્સ વીથ કી્મી ગ્રેવી એન્ડ સ્ટફ્ડ ચીઝ સ્પીનેચ કુલ્ચા
#મિસ્ટ્રીબોક્ષ#ખુશ્બુગુજરાતકી માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે મેં આજે ચુઝકર્યા છે ૪ વસ્તુઓ. સ્પીનેચ, ચીકપી, ચીઝ અને બનાના. ચીકપી અને બનાના સાથે મેં બનાવ્યું છે રોબનાના ચીકપી બોલ્સ જેને મેં પીરસ્યા છે કાજુ, ખસખસ અને મગજતરીની કી્મી ગ્રેવી મા જેમાં ફે્શ મલાઈ રીચ કરી છે. જોડે પરોસ્યા છે પાલક, ચીઝ થી સ્ટફ્ડ કરેલા બટર કુલ્ચા, સલાડ અને બટર મિલ્ક. રેડ ગ્રેવી ની જેમ મલાઈ ચીઝ ની કી્મી ગ્રેવી નુ ઈન્વેન્ટરી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
-
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
મીક્ષ કઠોળ અને ફુુ્ટ ભેલ ટ્રેન
#હેલ્થીઆજે મેં મિક્ષ કઠોળ ની ભેલ બનાવી છે અને મિક્ષ ફુટ લીધા છે અને તેને કેપ્સીકમ ની ટ્રેન બનાવી પીરસી છે. કઠોળ પો્ટીન થી ભરપૂર છે જયારે ફુટ માથી કેલ્શિયમ અને ફાઈબર મડે છે. Bhumika Parmar -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
ફલાફલ આલુ ચાટ
#Tesemebest#ફ્યુઝનઆ વાનગી મેં ભારતીય વાનગી જે રગડા પેટીસ ના નામે ઓળખાય છે તેને મેં ટ્વીસ્ટ આપીને ગલ્ફ દેશની ટ્રેડીશનલ વાનગી ફલાફલ સાથે પીરસ્યું છે. આ એક ચાટ છે. આશા રાખું છું કે આ ફયુઝન તમને ગમશે Chhaya Thakkar -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
થાઈ સલાડ
અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય#Goldenapron Devi Amlani -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સ્ટફ્ડ કેબેજ ઘૂઘરા
#સ્ટફડઘૂઘરા નું નામ આવે એટલે આપણા મનમાં દિવાળી માં બનતા મીઠાં ઘૂઘરા યાદ આવી જાય.પરતુ મેં અહીં તીખાં કોબીજ ના સ્ટફીગ વાળા ઘૂઘરા બનાવ્યા છે અને ચાટ બનાવી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
જામફળ અને મોગરી નું સલાડ
# Cookpad Gujarati# Cookpad India# salad recipe# quick recipe# jamfal & mogari nu salad# chef Feb recipe# જામફળ અને મોગરી નું સલાડ# શિયાળું રેસીપી# Winter recipeશિયાળા દરમિયાન બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે... એમાં મોગરી તો શિયાળા દરમિયાન જ મળે છે...મોગરી નૂ શાક, રાયતું,સલાડ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે શિયાળું રેસીપી સલાડ બનાવી ખૂબ જ ઝડપી બની આને સરસ બની... Krishna Dholakia -
બ્લેક ચના ફલાફલ એન્ડ હુમુસ
#કઠોળમે અહીં બ્લેક ચણા ના ફલાફલ બનાવ્યા છે સાથે ચણા નું જ હુમુસ બનાવેલું છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને ઝડપથી બની જાય છે.... Hiral Pandya Shukla -
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
ફલાફલ બર્ગર વીથ કુરકુરે સ્પિનચ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodફલાફલ એ લેબેનીઝ ફૂડ છે. આજે મે એને થોડો ટ્વિસ્ટ કરી એક હેલધી યમી નાના મોટા બધા ને ભાવે એવું ફલાફલ બર્ગર બનાવ્યું છે. મને આશા છે તમને બધા ને ગમસે. shah kripa -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker -
છોલે મસાલા ગ્રીલ સેન્ડવિચ(Chole masala grill sandwich recipe)
#GA4#Week3આપણે ઘણી બધી રીતે સેન્ડવિચ બનાવીએ છીએ જેમકે વેજીટેબલ સેન્ડવિચ, પનીર સેન્ડવીચ,મેયોનીસ સેન્ડવિચ વગેરે...એજ રીતે આજે મેં છોલે સાથે એક સેન્ડવિચ બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે#TT3 Nidhi Sanghvi -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#EB#TT3 ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોકપ્રિય અને બધા ને મનપસંદ વાનગી છે...ફલાફલ્સ એ છોલે ચણા માં મસાલા કરીને બનાવવા મા આવે છે.ફલાફલ્સ એ ઠંડા તળેલા/શેકેલા બોલ બનાવી ને સાથે હમસ સાથે સર્વે કરે છે...જે આજે આપણે બનાવ્યું છે. બાકી ઈ બાજુ ફલાફલ્સ બોલ/પેટીસ ને હમસ સાથે,કે પિટા બ્રેડ સાથે પણ પીરસે છે...પિટા બ્રેડ માં લાલ ચટણી,કચુંબર,તાહીની-દહીં ની ચટણી ને હ્યુમસ સાથે પણ પીરસે છે.. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ