રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટ તથા મેંદાને ચાળી લો. તેમાં સામગ્રીમાં દર્શાવેલા બધા મસાલા તથા મુઠ્ઠી પડતું મોણ તથા પલાળેલી કસૂરી મેથી ઉમેરો મોઈ લો. જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ કઠણ પુરી વણી શકાય તેવો લોટ બાંધો.
- 2
તેના નાના લુઆ કરી પુરી વણો અને તેની પર કાંટા ચમચીથી છેદ કરો.
- 3
કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ આંચે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી પુરી તળો. ઠંડી થાય પછી ૧૫-૨૦ દિવસ સુધી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી નાસ્તામાં ખાઈ શકાય છે.
- 4
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મેથી મસાલા પુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બૅકડ મેથી પુરી
તેલ વગરની નાસ્તામાં બનાવી શકાય એવી મેથી ની પુરી. જેમાં ઓછી સામગ્રીની જરૂર છે. તેમજ બાળકોને પંસદ આવશે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય. Urmi Desai -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel -
-
મેથી કુકીઝ
#goldenapron3#week-6#મેથી#કસૂરી મેથી માંથી બનાવેલી આ કુકીઝ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તેને ચા , કોફી કે એમ નેમ પણ ખાઈ શકો છો. Dimpal Patel -
-
-
-
બેસન મસાલા મઠડી
#ટીટાઈમઆપણે બધાને સવારે ચા સાથે નાસ્તાની ટેવ હોય છે. ઘણા બાળકોને મેગી, પાસ્તા, કુરકુરે જેવા નાસ્તા કરવાની આદત હોય છે, અને બહારથી નાસ્તા લાવીએ તો એ કેવા તેલમાં બનાવેલા હોય એ આપણને ખબર હોતી નથી એના કરતા ઘરે જ નાસ્તા બનાવીએ તો સસ્તા પણ પડે અને બધા હોંશેહોંશે ખાય. આજે હું પોસ્ટ કરું છું બેસન તથા મેંદાથી બનતી મઠડીની રેસીપી જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Nigam Thakkar Recipes -
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11637897
ટિપ્પણીઓ