પનીર સેઝવાન ફ્રાય

Parul Patel
Parul Patel @Parul_25

#એનિવર્સરી
#Week2સ્ટાર્ટર
#તીખી

પનીર સેઝવાન ફ્રાય

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#Week2સ્ટાર્ટર
#તીખી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપનીર
  2. 50 ગ્રામબટર
  3. 1રેડ બેલ પેપર (કેપ્સીકમ)
  4. 1ગ્રીન બેલ પેપર
  5. 2 ચમચીઓલિવ ઓઈલ
  6. 100 ગ્રામડુંગળી
  7. 2 ચમચીઆદુ - લસણ - મરચા ની પેસ્ટ
  8. 50 ગ્રામલીલી ડુંગળી
  9. 2 મોટી ચમચીસેજવાન સોસ
  10. 2 ચમચીસોયા સોસ
  11. 2 ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર મુજબ ના શાક ને ડાઈસ શેપ માં કટ કરી લો.એક નાની ડુંગળી ને બારીક ચોપ કરી લો.

  2. 2

    પનીર ને પણ ડાઈસ શેપ માં કટ કરી લો. એક પાન માં બટર ને ગરમ કરીને પનીર ને લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.

  3. 3

    પનીર ને એક બોલ માં કાઢી લો.હવે એજ પાન માં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં સૌ પ્રથમ આદુ - લસણ - મરચાં ની પેસ્ટ ને બરાબર સાંતળી લો. પછી ડુંગળી ને સાંતળી લૉ. બધા કટ કરેલા શાક ને એડ કરો. 5 મિનિટ થવા દો.

  4. 4

    હવે સેઝવાન સોસ એડ કરો. એક બોલ માં પાણી અને કોર્ન ફ્લોર મિક્સ કરીને એડ કરો.પછી તેમાં સોયા સોસ એડ કરો. બધું બરાબર મિક્સ કરી લો.

  5. 5

    5 મિનિટ થવા દો. ગરમા ગરમ પનીર સેઝવાન ફ્રાય રેડી છે. તેને બોલ મા કાઢીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes