પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. 250 ગ્રામપનીર
  2. 1મિડીયમ રેડ કેપ્સિકમ
  3. 1મીડીયમ યલ્લો કેપ્સીકમ
  4. 1મીડીયમ ગ્રીન કેપ્સિકમ
  5. 1 નંગડુંગળી
  6. 50 ગ્રામડુંગળીનું પલુર
  7. 25 ગ્રામલીલુ લસણ
  8. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. 3 ચમચીમેંદો
  10. 5 ચમચીકોર્ન ફ્લોર
  11. 1 ચમચીસોયા સોસ
  12. 1 ચમચીટોમેટો સોસ
  13. 1 ચમચીચીલી સોસ
  14. 1/3મરી પાઉડર
  15. 1સેઝવાન સોસ
  16. સ્વાદ અનુસારમીઠું
  17. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ૩ ચમચી મેંદો બે ચમચી કોર્ન ફ્લોર પાણી એડ કરી પેસ્ટ બનાવો

  2. 2

    એક બાઉન માં પનીર મૂકી કોર્નફ્લોર પાઉડર એક ચમચી એડ કરી પેસ્ટ એડ કરી મિક્સ કરી લો.
    એક કડાઈમાં તેલ ગરમ કરો.
    પનીરને ફ્રાય કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ મૂકી આદુ લસણની પેસ્ટ ફ્રાય કરી ડુંગળી સાંતળી લો પછી કેપ્સીકમ ફ્રાય કરો.
    ચીલી સોસ, સોયા સોસ, ટામેટો સોસ, મરી પાઉડર,મીઠું,સેઝવાન સોસ,મરી પાઉડર એડ કરી મિક્સ કરો.
    એક વાડકીમાં 1 ચમચી કોર્ન ફ્લોર 3 ચમચી પાણી એડ કરી પેસ્ટ બનાવી ગ્રેવી માં એડ કરી મિક્સ કરી લો.
    પનીર એડ કરી ડુંગળી નૂ પલુર લીલું લસણ મિક્સ કરેલો.
    એક પ્લેટમાં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes