શેર કરો

ઘટકો

  1. 1એક નંગ પીઝા બેઝ
  2. 1વાટકી ડુંગળી અને કેપ્સિકમ સમારેલા
  3. 1 ચમચીઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
  4. ૨ નંગ ટામેટા
  5. ત્રણથી ચાર ચમચી તેલ
  6. 50 ગ્રામચીઝ
  7. ૩ થી ૪ કળી લસણ
  8. 2 ચમચીટોમેટો કેચપ
  9. અડધી ચમચી ચિલી સોસ
  10. નિમક સ્વાદ અનુસાર
  11. ચપટીગરમ મસાલો
  12. પા ચમચી હળદર
  13. પા ચમચી ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટાની વાપી તેની પ્યૂરી તૈયાર કરો ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેમાં લસણ અને ડુંગળી પીસીને નાખો ત્યારબાદ તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો અને તેમાં હળદર ધાણાજીરું ગરમ મસાલો ઓરીગનો અને ચીલી ફ્લેક્સ અને કેચપ ઉમેરો આ રીતે ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો

  2. 2

    ટોપિંગ તૈયાર કરવા માટે એક તપેલામાં 2 થી 3 ચમચી તેલ ગરમ કરી તેમાં કાપેલા કેપ્સિકમ અને ડુંગળી ઉમેરવા થોડા નરમ થાય ત્યારબાદ તેમાં ચીલી સોસ ચીલી ફ્લેક્સસ્વાદ અનુસાર નમક ઉમેરીને આ રીતે ટોપિંગ તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ નોનસ્ટિક પેનમાં પીઝા બેઝ ને થોડું તેલ લગાડી એક્સાઇડ ગરમ કરો અને ગરમ કરેલા બાજુ સૌ પ્રથમ તૈયાર કરેલી પેસ્ટ લગાડો અને તેની ઉપર ટોપિંગ પાથરો અને તેના ઉપર ચીઝ લગાડો અને ઠાકર ઢાંકી ધીમા તાપે ચીઝ થોડું મેલ્ટ થાય ત્યાં સુધી પીઝા ને ધીમા તાપે ગરમ થવા દો આમ સ્વાદિષ્ટ પીઝા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti jethava
Jagruti jethava @cook_20443479
પર

ટિપ્પણીઓ

Similar Recipes