રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં મેંદો, સોડા અને બેકિંગ પાવડર નાખી મિક્સ કરી લો. તેમાં છીણેલું ચીઝ અને ડુંગળી અને કેપ્સિકમ બારીક સમારેલા નાખી હલાવી લો.તેમા મસાલા મિક્સ કરી લો. દહીં અને બટર નાખી હલાવી લો. બેટર ધટટ લાગે તો છાશ નાખી મિક્સ કરી લો.
- 2
હવે મફીન ના મોલ્ડ મા ભરી લો.ઉપર કેપ્સિકમ અને ચીઝ છીણી લો. હવે ઓવનને ૨૦૦ ડીગ્રી ઉપર પ્રિહીટ કરો. હવે મોલ્ડને મૂકી દો અને ૨૦ મિનિટ માટે બેક કરો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. તો તૈયાર છે પીઝા મફીન..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
#No Oven Backing#No Yeast Pizza#week 1#સુપર શેફ#વિક 3#માઇઇબુક Kalika Raval -
-
-
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
-
-
પીઝા(pizaa recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)#NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ ...વધુ Beena Chauhan -
-
-
-
-
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
-
-
પીઝા બોમ્બ
બાળકો અને મોટા બધા ને ભાવતા પીઝા નો નવો અવતાર એટલે પીઝા બોમ્બ.. એ પણ ઘંઉનાં લોટ માંથી બનાવ્યા એટલે હેલ્ધી વર્ઝન.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
-
-
પીઝા
મેં નેહા શાહ દ્વારા બનાવામાં આવેલ પીઝા બનાવ્યા છે, જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે..#noovenbaking Tejal Rathod Vaja -
-
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12082779
ટિપ્પણીઓ (3)