આમળા ફોદીના નુ શરબત

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગ આમળા
  2. ૧૦ થી ૧૨ નંગ ફોદીના ના પાન
  3. ૨ ચમચી દળેલી સાકર
  4. પા ચમચી સંચળ
  5. ૧ ચપટી મરી નો ભુકકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા, ફોદીનો દળેલી સાકર, સંચળ, મરી નો ભુકકો ૧ ગલાસ પાણી બધુ મિકસ કરી મિકસર મા કૃસ કરી ગાળી લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

ટિપ્પણીઓ

Similar Recipes