રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ, મીઠું અને તેલ લઇ જરુર મુજબ પાણી ઉમેરી પરાઠા નો લોટ બાંધી લેવો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટેટા, ડુંગળી તેમજ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી સરસ મિક્સ કરી ફીલીગ તૈયાર કરવું. હવે પરાઠા ના લોટ માંથી એક મોટું ગુલ્લુ લઈ નાની પુરી વણી લેવી ત્યારબાદ તેમાં બે ચમચી બનાવેલુ સ્ટફિંગ ભરી કવર કરી હળવાં હાથે પરાઠુ વણી તવી પર ઘી લગાવી બંને સાઇડ ક્રિસ્પી સેકી લો.
- 3
આ રીતે ગરમાગરમ પરાઠા દહીં,ચા કે કોફી સાથે પણ સર્વ કરી શકો છો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મેથી ના થેપલાં
#એનિવર્સરી # વીક ૩ "મેથી થેપલાં "😍ફ્રેન્ડસ, ગુજરાતી હોય અેટલે મૈનકૌર્સ થેપલા વગર અઘુરો સાથે કોઇપણ લેડીઝ નું હાથવગું રેસિપી નું સાધન એટલે ડિફરન્ટ ટાઈપ ના થેપલાં 😜 આમપણ, "જ્યાં - જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય થેપલાં ની હાજરી"😅😋 તાજેતરમાં બનેલું સ્લોગન" by me😅😜ફ્રેન્ડસ ,આજે ગારીયાધાર ની પ્રખ્યાત " રતિભાઈ ની કળી" એટલે સેવ નું પેકેટ અમારા એક સંબંધી લઇ આવેલા . ખુબ જ ટેસ્ટી એવી સેવ થેપલાં સાથે સર્વ કરી. આમ પણ , થેપલાં સાથે છુંદો, ગરમાગરમ ચા , રાઈ વાળા આથેલા મસ્ત મરચાં .. સાથે કોઇ ફરસાણ હોય તો મજા પડી જાય ખરું ને?😋😋🥰 asharamparia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11662655
ટિપ્પણીઓ (2)