ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

# તીખી

ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# તીખી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીગાંઠિયા
  2. 8 કળીલસણ
  3. 3 ચમચીલાલ મરચું
  4. 1/2 વાટકીછાશ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીરાઈ
  8. 1/2 ચમચીજીરું
  9. હિંગ ચપટી
  10. 3, 4 પત્તાલીમડો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ સાથે 1 ચમચી મરચું નાખી ને ખાંડી લો. તપેલી માં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ નાખી ને લસણ મરચું ખાંડી ને લીમડા સાથે તેલ મા ઉમેરી દો. પછી તેમાં 1 વાટકી પાણી ઉમેરો.

  2. 2

    સાથે જ તેમાં છાશ ઉમેરી ને બધા મસાલા એડ કરી દો અને બરાબર ઉકળવા દો.ઉકળી જાય પછી તેમાં ગાંઠિયા ઉમેરી દો.

  3. 3

    પછી તેને ઢાંકી ને 2 મિનિટ માટે મૂકી દો. અને તેમાં કોથમીર નાખી ને રોટલી, રોટલા કે ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes