રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબળાને ધોઈ અને સમારી અને બાફી લેવા બાદ તેમાંથી બી કાઢી તેમાં ફુદીનાના પાન અને ખડી સાકર નો પાવડર નાખી થોડું જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લેવું
- 2
ક્રશ કર્યા બાદ તેને ગરણી થી ગાળી લેવું ગાડી લીધા બાદ તેની અંદર મરી પાવડર સંચળ પાવડર જીરૂં પાવડર નાખી અને હલાવો બાદ હવે સર્વિંગ ગ્લાસમાં લઈ એક આઇસ ક્યુબ નાખી તેની અંદર ફરી પાછું થોડું મરી પાવડર જીરૂં પાવડર અને સંચળ પાવડર નાખી ફુદીનાના પાન એક પાનેલી ઝીણું બારીક સમારી અને એની ઉપર દેખો કરી ડેકોરેશન કરી અને સર્વ કરો તો તૈયાર છે આપણું આમળા ફુદીનાનું વેલકમ ડ્રીંક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોન્સનટ્રેટેડ આમળા નું શરબત (Concentrated Amla Sharbat Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
આમળા કોથમીર તીખા મરીનો પાવડર નો વેલકમ ડ્રીંક
#ટ્રેડિશનલ પહેલાના જમાનામાં લોકો ઘણી બધી વસ્તુઓ ઘરે જ બનાવતા છે હવે સમયના આધુનિકતાના યુગમાં ખૂબ ઘટતી જાય છે તો ચાલો આજે જોઈએ આપણે આમળાને કોથમીરના પાન નો વેલકમ ડ્રીંક Khyati Ben Trivedi -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
-
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
# EB#Week 2ઉનાળાનું શરબતદેશી પીણુંગરમી મા લૂ સામે રક્ષણ આપતું પીણુંકોરોના મા vitamin C આપતું પીણુંઆ શરબત ગોળ થી પણ બને છે. મે આમા ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.સામગ્રી Devangi Jain(JAIN Recipes) -
-
આમળા ની ખાટી મીઠી ગોળી
#શિયાળા # આ ગોળી નો સ્વાદ તમે આખુ વર્ષ લઈ શકો છો. તેને એરટાઈટ બરણીમાં ભરીને રાખવાથી તે બગડતી નથી. તો જરૂર બનાવજો. Sejal Agrawal -
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
-
-
કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૬ #શરબત#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
-
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
-
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
-
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)
#MBR4શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11568707
ટિપ્પણીઓ