રાંધવાની સૂચનાઓ
- 1
૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળને છ થી સાત કલાક પાણીમાં પલાળી રાખો
- 2
ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
આ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું નાખો તેમાં બે ચમચી તેલ નાખીને તેને એકદમ સરસ હલાવી લો.ત્યારબાદ ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને આ બેટર ફિલ કરો તેની ઉપર મરી નો ભૂકો છાંટો ત્યારબાદ તેને સાત થી આઠ મિનિટ ચડવા દો ઇડલી ચડી જાય એટલે તેને છરી ની મદદ થી સ્ટેન્ડ માંથી કાઢી લો
- 4
ત્યારબાદ ગરમ ગરમ સાંભાર એન્ડ કોકોનટ ની ચટની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ગુજરાતી એટલે સૌથી પહેલા ક્યાંય જઈને ખાવાપીવાની સારામાં સારી જગ્યા શોધે તે, દુનિયાભરમાં લોકો આપણને ફરવા અને ખાવાના શોખ માટે ઓળખે છે. બીજે જઈએ ત્યારે ત્યાંની આઇટમ ખાઈએ તે તો ઠીક છે પણ ગુજરાતમાં જ લગભગ તમામ શહેરોની એક વાનગી તો એવી હોય જ કે વ્યક્તિ ત્યાં જાય એટલે ખાધા વગર પાછો ન ફરે. આવી જ એક વાનગી એટલે સુરતના ઈદડા,,સુરતના ઇદડા ખુબ જ પ્રખ્યાત છે ,ઇદડલી નું જ બીજું સ્વરૂપ પણ સ્વાદ માં ઈડલી થી બિલકુલ અલગ ,,જમણવારમાં તો ઇદડા હોય જ પણ નાસ્તા તરીકે પણ ખુબ જ સારા લાગે છે , Juliben Dave -
-
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (white sauce pasta in Gujarati)
#goldenapron3Week22આ પાસ્તા બધાના મનપસંદ છે. તે જલ્દી બની જાય છે.બાળકો ને ખુબ પસંદ છે. Vatsala Desai -
-
-
મલ્ટી ગ્રેન કોથમીર ફુદીના ઈડલી
#goldenapron3#week6પ્રોટીન થી ભરપૂર આ ઈડલી ચોક્કસ થી બનાવજો ખૂબજ ટેસ્ટી બને છે. Sejal Agrawal -
-
રવા ઈડલી વીથ લીમડા - કોપરાની ચટણી (Rava Idali With Limada Copara Chatani Recipe In Gujarati)
#goldenapron3#Post-2#Week4#Rava#Chutney વિદ્યા હલવાવાલા
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11676052
ટિપ્પણીઓ