રવા ઈડલી વીથ લીમડા - કોપરાની ચટણી (Rava Idali With Limada Copara Chatani Recipe In Gujarati)

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઈડલી માટે :::
  2. ૩ કપઈડલી નો રવો
  3. ૧ કપઅડદની દાળ
  4. ૧ કપજાડા પૌવા
  5. ૧ પેકેટ ઈનો
  6. સ્વાદાનુસારમીઠું
  7. ચટણી માટે ::::
  8. ૧ કપલીલુ નારિયેળ
  9. ૨ ચમચીદાળીયા
  10. ૧ વાટકીલીમડો
  11. ૨ ચમચીલીલા મરચા નો મસાલો
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૧/૨ ચમચીરાઈ
  14. ૧/૪ ચમચીઅડદની દાળ
  15. 2 ચમચીવઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચટણી માટે મિક્સર ના જાર મા કોપરું, દાળિયા, લીમડો, મરચુ, મીઠું અને થોડું પાણી નાખી પીસી લેવી.

  2. 2

    ચટણીને બાઉલ મા કાઢી, ચટણીમાં અડદની દાળ અને રાઈનો વઘાર કરવો.

  3. 3

    અડદની દાળને આખી રાત પલાડવી, બીજા દિવસે ઈડલી ના રવા ને પલાડી તેમા અડદની દાળને બારીક વાટીને ઉમેરી,સાથે જાડા પૌવાને પણ પલાડી વાટી ને મિક્સ કરી આથો લાવવા મુકવુ.

  4. 4

    આથો આવે એટલે તેમા મીઠું અને ઈનો નાખી ઉપર થોડુ ગરમ પાણી નાખી મિક્સ કરી, ઈડલી ની ગ્રીસ કરેલી ડિશમાં ઈડલી ને વરાળ મા બાફી લેવી.

  5. 5

    વરાળ મા બાફેલી સ્ટીમ ઈડલી તૈયાર છે તેને કોપરા અને લીમડાની ચટણી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes