મસાલા ઈડલી અને સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ. બધું મિક્સ કરી તેમને કરકરું દળી લો. વહેલી સવારે તેમાં છાશ નાખી અને આથો નાખી દો
- 2
હવે રાત્રે તે ફૂલી અને આથો આવી ગયો છે. તે મિશ્રણમાં નીમક અને સાજીના ફૂલ નાખી બરાબર મિક્સ કરી લો.. હવે ઈડલીના સ્ટેન્ડ લો તેમા તેલ લગાવો.. તેના પર મરચાંનો ભૂકો કોથમરી અને મરચાં નાખો. ઢાંકણ ઢાંકી વરાળ પર ચઢવા દો. તૈયાર છે મસાલા ઈડલી..
- 3
એક વાસણમાં તુવેરની મગની અડદની મસૂરની અને ચણાની દાળ લો.. બરાબર ધોઈ અને તેને કૂકરમાં બાફવા મૂકો. ત્યાર બાદ એક વાસણમાં ટામેટા ડુંગળી મરચાં ધાણા ભાજી ના બારીક ટુકડા કરો.
- 4
ટામેટા ડુંગળી લસણ મરચાં બધા ઝીણા સમારેલા પણ વઘાર મૂકી શકાય અને એમ ન ગમે તો મિક્સર ના ઝાર મા આ બધા ની ગ્રેવી પણ કરી શકાય છે
- 5
હવે એક પેનમાં તેમાં ચાર ચમચી તેલ મૂકો. તેમાં તૈયાર કરેલી ગ્રેવી નો વઘાર કરો.ત્યારબાદ તેમાં બધા મસાલા એટલે કે હળદર મીઠું ચટણી ધાણાજીરું અને ગરમ મસાલો તથા કિચન કિંગ મસાલો ઉમેરો. સ્વાદ મુજબ લીંબુ નીચોવી શકાય છે
- 6
હવે બરાબર મિક્સ કરી તેને ઉકળવા દો. તૈયાર છે આપણું ગરમા ગરમ સાંભાર.. બાળકો તથા વડીલોને ઇડલી સંભાર નો સ્વાદ ખૂબ જ પસંદ છે.. તો ગરમાગરમ સર્વ કરો મસાલા ઈડલી સંભાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
-
-
-
-
-
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
-
-
બીટરૂટ ઢોસા (Beetroot Dosa Recipe In Gujarati)
અત્યારે તો ઢોસા માં જેટલી વેરાઈટી કરો તેટલી ઓછી છે દરેક વ્યક્તિ પોતાની ચોઈસ પ્રમાણે સ્ટફિંગ અલગ કરીને પોતાની ચોઈસ ના ઢોસા બનાવી શકે છે મને પણ બીટ ના ઢોસા ખૂબ ભાવે છે ઘણા વર્ષોથી હું બનાવું છું Rachana Shah -
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ