કાઠીયાવાડી ભાણું

#ડીનર
આજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ...
કાઠીયાવાડી ભાણું
#ડીનર
આજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં દાળ ધોઈને ચપટી હળદર અને મીઠું નાખી બાફી લો.
- 2
હવે દાળ બાફી જાય ત્યાર બાદ વઘાર કરવા માટે એક કડાઈ લઈ તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય ત્યારે તેમાં સૂકા લાલ મરચા, બદિયા,લવિંગ,તમાલપત્ર,જીરૂ,હિંગ નાખી ડુંગળી ઉમેરો.
- 3
હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરો.
- 4
હવે ટામેટા ને થોડીવાર કૂક કરી બાફેલી દાળ ઉમેરો.હવે દાળ માં હળદર,મીઠું,ખાંડ,લાલ મરચું પાઉડર,ધાણા જીરુ પાવડર ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક થવા દેવું.
- 5
હવે તેના પર બારીક સમારેલી કોથમીર ઉમેરો.
- 6
બાજરા ના રોટલા બનાવવા એક વાસણ માં લોટ,મીઠું અને પાણી નાખી લોટ બાંધી લો.હવે લોટ ને ખુબ મસળી ને તેમાં થી મોટો લુવો લઈ બની હાથ થી રોટલો ટીપી લેવો.
- 7
ત્યાર બાદ ગરમ તાવડી માં રોટલો બન્ને બાજુ મિડિયમ આંચ ચોળવો.
- 8
હવે તેના પર ઘી લગાવો.
- 9
હવે એક થાળી માં બાજરા નો રોટલો,લીલું મરચું,અડદ નો પાપડ,ગોળ,કેરી નું કાચું અને બાઉલ માં દાળ લઇ મસાલા છાશ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
ગોળ કેરી નું શરબત (Gol Keri Sharbat Recipe In Gujarati)
#cooksnap કાચી કેરી, ગોળ, લાલ મરચું. ગરમીમાં ગુણકારી કાચી કેરી નું ગોળ વાળું શરબત. સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ બનતુ શરબત નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
ફૂલ ભાણું
#માઇલંચઆજે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. એટલે માતાજી માટે સેવૈયા નો પ્રસાદ.. મિક્સ, લોટ ની ભાખરી દૂધી ચણા ની દાળ નું શાક સાથે છાશ અને સલાડ.. Sunita Vaghela -
-
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
-
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
કાચી કેરી નો મુરબ્બો(ઇન્સ્ટન્ટ)(Mango pickle recipe in Gujarati)
કાચી કેરી નાના થી મોટા બધા ને ભાવતી હોય છે.માટે ગોળ થી કેરી નું જલ્દી બની જાય તેવું અથાણું છે.#GA4 #Week15 Binita Makwana -
રીંગણ ભરથું રોટલા (Ringan bharthu ROTLA Recipe in Gujarati)
#trend3#Week 3આજે મેં ગુજરાતી ભાણું બનાવ્યું છે. એટલે કે સૌનું મન ભાવતું ભોજન ઓરા- રોટલા/ ખીચડી/ ડુંગળી ટામેટાં નું કચુંબર /ખીચી ના પાપડ/ હળદર / ગરમર તથા છાશ. Brinda Lal Majithia -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કાચી કેરી માંથી ગોળ કેરીનું શાક. આ ગોળ કેરી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છેે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#EB Nayana Pandya -
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
-
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
દેશી ભાણું (Deshi Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati આજ શનિવારના બપોરે ઘણા ગુજરાતી ઘરોમાં અડદ દાળ ને રોટલા બનતા હોય છે મે પણ લંચ માં બનાવ્યું એકદમ દેશી ભાણું. અડદ દાળ, ભાત, શાક ,રોટલા ,મરચા નો સંભારો ,લસણ ની ચટણી ,છાસ ,ડુંગળી ,સાથે ઘી,ગોળ તો ખરા જ ..આહા હા ..મો માં પાણી આવી ગયું ને .. Keshma Raichura -
કાઠીયાવાડી ભાણું
#મૈનકોર્સ#એનિવર્સરી#week3કોઈ પણ ડીશ જમીએ પણ કાઠીયાવાડી ભોજન જેવું ભોજન... શું કહેવું... આ ડીશ ખાસ કરીને શિયાળા ની ઋતુમાં બને છે કેમકે ઓળો બનાવવા માટે મોટા રીંગણ અને લીલી ડુંગળી તેમજ લીલું લસણ શિયાળાની રુતુ માં મળી જાય છે.... Hiral Pandya Shukla -
કેરી ડુંગળી નો છૂંદો (Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં ડુંગળી અને કેરી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે સાથે ગોળ પણ હોવાથી એ પણ ગરમી સામે રક્ષણ આપે છે એટલે ઉનાળામાં ડુંગળી અને કેરી અને ગોળ જરૂરથી ખાવા જોઈએ હું રહિ અથાણાની શોખીન તો ભૂમિ ની રેસીપી જોઇએ મેં તરત જ બનાવ્યું બહુ જ મસ્ત બન્યું છે થેંક્યુ Sonal Karia -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (2)