રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે.
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં નો ધોઈ,કોરા કરી વચ્ચે થી કાપા પાડી તેને તેલ લગાવી દો.અને ગેસ પર જાળી રાખી રીંગણાં શેકી લો. ત્યાર બાદ ઠરે એટલે ઉપર થી છાલ ઉતરી ક્રશ કરી લો. કાંદા,ટામેટાં,આદુ,મરચા,કોથમીર,સમારી લો.લસણ ફોલી અને સમારી લો.
- 2
ગેસ પર એક વાસણ માં તેલ મૂકી લસણ હિંગ ઉમેરી આદુ મરચા કાંદા ટામેટાં વધારી દો.બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બધા સૂકા મસાલા,કોથમીર એડ કરી મિક્સ કરો.ત્યાર પછી ક્રશ કરેલા રીંગણાં ઉમેરી દો.બરાબર હલાવી તેલ ઉપર આવે એટલે ઉતારી લો.
- 3
આ ઓળા ને બાજરી નાં રોટલા,સલાડ અને છાસ સાથે સર્વ કરો.શિયાળા માં આ ઓળો ખુબ ભાવે છે અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે.
Similar Recipes
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujaratiશિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે Dipal Parmar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા મા રીંગણા નો ઓળો ગુજરાતીઓ માટે સ્પેશિયલ વાનગી છે. રીંગણા ને શેકીને ઓળો બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે. Hetal Siddhpura -
રીંગણ કોબી નો ઓળો (Ringan Cabbage Oro Recipe In Gujarati)
#MBR3#week3 શિયાળા માં તાજા મોટા રીંગણા ખુબ આવે છે.જેનો ઓળો બને છે. મેં અહીંયા રીંગણાની સાથે કોબી નો યુઝ કરીને ઓળો બનાવ્યો છે જે સ્વાદમાં લાજવાબ બને છે અને રોટલા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળાની ઋતુ હોય અને રીંગણાં નો ઓળો અને બાજરાનો રોટલો જો હોય તોતો મોઢા માં પાણી આવી જાય. ચૂલાના તાપમાં રીંગણાં ને સેકીને ઓળો બોવજ મસ્ત થાય છે. Valu Pani -
-
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
-
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
કાચો રીંગણ ઓળો
#મધરપહેલે થી આ પ્રકાર નો ઓળો જ વધારે ખાધેલો છે. આ ઓળો વધારવામાં નથી આવતો. ચૂલા માં કે સગડી માં મમ્મી રીંગણ શેકતી. સ્મોકી ફ્લેવર્સ એના જેવી ગેસ પર નથી મળતી. મમ્મી જ્યારે ચૂલા પર શેકતી ત્યારે ત્યાં બેસી ને જોવાની મજા આવતી. Disha Prashant Chavda -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15755247
ટિપ્પણીઓ (9)