એવાકાડો ઠંડાઈ

#HRc હોળી સ્પેશ્યલ રેસીપી
હોળી સ્પેશ્યલ દિવસ ઉપર એવાકાડો ઠંડાઈ બનાવીને પીવાની મજા આવે છે ગરમી સીઝન મા ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે છે
એવાકાડો ઠંડાઈ
#HRc હોળી સ્પેશ્યલ રેસીપી
હોળી સ્પેશ્યલ દિવસ ઉપર એવાકાડો ઠંડાઈ બનાવીને પીવાની મજા આવે છે ગરમી સીઝન મા ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એવાકાડો લો તેને બરાબર ધોઈ નાખો
- 2
ત્યાર બાદ એવાકાડો ટુકડા કરી લો
- 3
સૌ પ્રથમ મિક્ષ્ચર મા એવાકાડો ટુકડા કરી ઠંડુ દૂધ અને ૧ ચમચી ઠંડાઈ નો મસાલો નાખી બ્લેન્ડર કરી લેવું જગમાં ૧/૨ કલાક માં ફીઝર રાખી ઠડી થવા રાખી દેવી
- 4
હોળી સ્પેશ્યલ ઠંડાઈ બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ઠંડાઈ મસાલા શેકી લો કડાઈ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાંખો ને કડાઈ માં કાજુ બદામ ખસખસ સાકર મરી કેસર નાખી એલચી નાખો હલાવો ૪ કે ૫ મીનીટ સુધી સેકો
- 5
એલચી સાકર મરી પાવડર વરીયાળી કાજુ બદામ કેસર
- 6
તો તૈયાર છે એવાકાડો ઠંડાઈ હોળી સ્પેશ્યલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
ઠંડાઈ મસાલા((Thandai masala recipe in Gujarati)
#FFC7 ખાસ કરી ને ઠંડાઈ વગર હોળી અધૂરી ગણવામાં આવે છે.જો આ મસાલો તૈયાર હશે તો ઠંડાઈ ફટાફટ બની જશે.તેની રીત પણ એકદમ સરળ છે.ઠંડાઈ મસાલો દૂધ માં મિક્સ કરી ને પીવા માં આવે ત્યારે શરીર ને ઠંડક આપે છે. Bina Mithani -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
-
ઠંડાઈ પાવડર (Thandai powder recipe in Gujarati)
#HRC#cookpad_gujaratiરંગો નો તહેવાર હોળી-ધુળેટી આવી ગયો છે અને ભારતભરમાં એ ઉજવાય છે તેમાં પણ રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ થી ઉજવાય છે. હોળી ની ઉજવણી ઠંડાઈ વિના તો અધૂરી જ છે. ઠંડાઈ ના ઘટકો ને પલાળી, લસોટી ને ઠંડાઈ બનાવાય છે પણ આધુનિક સમય માં સમય ની અછત અને ઓછી મહેનત એ લોકોની પસંદ અને માંગ હોય છે ત્યારે ઠંડાઈ પાવડર તમારી મહેનત અને સમય બન્ને બચાવે છે. Deepa Rupani -
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
એવાકાડો ફ્લેવર ઠંડાઈ (Avocado Flavour Thandai Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડાઈ પીવાની બહુ જ મજા આવે છે. તો આજે મેં તેમાં પણ વેરીએશન કરી એવાકાડો ફ્લેવરની ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ બની છે. Sonal Modha -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
-
-
મીઠા પુડલા (ગળ્યા પુડલા)
# HRc હોળી રેસીપી ચેલેન્જ દર વર્ષે ફાગણ સુદ પૂનમ દિવસે માચ મહિના માં આવતો લોક પ્રિય તહેવાર એટલે હોળી દિવસ નાના મોટા માણસો હોળી સ્પેશ્યલ રમે છે હોળી બીજા દિવસે ધુળેટી મનાવાય માં આવે છે પારૂલ મોઢા -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7રંગો નો તહેવાર એટલે હોળી, ખુબ સારી મોજ મસ્તી સાથે મીઠાઈ, ફરસાણ , પરંતુ ગરમી ની શરૂઆત થઈ ગઈ હોય એટલે મેવા થી ભરપુર ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા અલગ છે Pinal Patel -
રોઝ આલ્મન્ડ ઠંડાઈ
#goldenapron3#week8#almond#હોળીબુરા ના માનો હોલી હે... ઠંડી ઠંડી ઠંડાઈ સાથે રંગેબીરંગી ગુલાલ થી વાતાવરણ ખીલી ઉઠે છે.. ઠંડાઈ એ ખુબ હેલ્ધી ડ્રિન્ક છે. અને હોળી ના દિવસો માં ખુબ પીવાય છે. નોર્થ માં એની અંદર ભાંગ મિલાવી ને પીવાય છે.. આમાં ઘણાં ડ્રાય ફ્રૂટ અને તેજાના મિલાવી ને બનાવાય છે આમાં કેસર નો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે. મેં રોઝ નો પણ આમાં ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
ઠંડાઈ
#ઇબુક૧#૪૪ઠંડાઈ એ જનરલી હોળી પર બનતું પીણું છે. જેમાં ડ્રાય ફ્રુટ પાવડર,ઠંડા દુધ નો ઉપયોગ થાય છે આ માપ પ્રમાણે 1 કપ જેટલો પાવડર રેડી થશે જેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
રંગ બિરંગી ઠંડાઈ (Rang Birangi Thandai Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ ઠંડાઈ હોળી ના શુભ અવસર પર આજે ચાર કલર ની ઠંડાઈ બનાવીએ. રોઝ ઠંડાઈ, ક્લાસિક ઠંડાઈ, પાન ઠંડાઈ અને કેસરિયા ઠંડાઈ. Dipika Bhalla -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
-
-
-
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)
હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ Shital Shah -
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
-
એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Avocado Thick Shake With Vanilla Ice Cream Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમએવાકાડો is good for health.ગરમી માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. તો આજે મેં એવાકાડો મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
-
-
More Recipes
ટિપ્પણીઓ