ડ્રાયફ્રુટ દૂધ (Dryfruit Milk Recipe In Gujarati)

Bhetariya Yasana @yachna_bhetariya
આ દૂધ તંદુરસ્તી માટે ઉતમ છે.
દૂધ વિથ ડ્રાયફ્રુટ
ડ્રાયફ્રુટ દૂધ (Dryfruit Milk Recipe In Gujarati)
આ દૂધ તંદુરસ્તી માટે ઉતમ છે.
દૂધ વિથ ડ્રાયફ્રુટ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો ડ્રાયફ્રુટસ ને લઈ મિક્સર માં ક્રશ કરી લો
- 2
દૂધ ઉકળે એટલે તેમાં કાજુબદામ ક્રશ કરેલા છે એ ઉમેરો ખાંડ તથા ઇલાયચી પાઉડર પણ ઉમેરી દો
- 3
બરાબર ઉકડી ને ઘટ થય જાય એટલે જરૂર પ્રમાણે ગુલાબ ની પાંદડી નાં નાના ટુકડા કરી ઉમેરો તેનાથી દૂધ નો કલર બદલાય જશે
- 4
હવે ગેસ પર થી ઉતારી ઠંડુ પડે એટલે ફ્રીઝ માં ઠંડું કરવા મૂકી દો
- 5
આ ડ્રાયફ્રૂટ દૂધ શક્તિવર્ધક છે. અને ફરાળ માં પણ બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
બનાના ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Banana Dryfruit Milk Shake Recipe In Gujarati)
આજે વિશ્વ મિલ્ક ડે છે તો મે બનાના વિથ ડ્રાયફ્રુટ મિલ્કશેક બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
ડ્રાયફ્રુટસ સલાડ (Dryfruits Salad Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ વાનગી રબડી જેવી બને છે અને શિયાળા માં તંદુરસ્તી માટે ઉતમ છે.ઉત્સવ માં બનવી શકાય છે. Varsha Dave -
-
દૂધ પૌંઆ
#દૂધવિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. મે વર્ષો થી મારા દાદી, મોટા બા તેમજ મારા મમ્મી ને આ પરંપરા નિભાવતા જોયા છે. કહેવાય છે કે શરદ પૂનમના ચંદ્ર ના અજવાળામાં કંઈક અલગ જ તાકાત હોય છે. જેથી આ ચંદ્રની શીતળ છાયામાં દૂધપૌવા ને મોડી રાત સુધી રાખી અને પછી ખાવાથી તેનો કંઈક અલગ જ સ્વાદ આવે છે. તેમજ તે ખુબ જ પૌષ્ટિક હોય છે. આ એક સરળ રેસિપી છે. Anjali Kataria Paradva -
ડ્રાયફ્રુટ દૂધ(Dryfruit Milk Recipe in Gujarati)
#MW1વસાણું નો ઉપયોગ કરી ને દૂધ બનાવાય છે Dilasha Hitesh Gohel -
ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)
#Dઆ દૂધ આપણે ઉપવાસ માં પણ ખાઇ શકે છે અને ટેસ્ટી લાગે છે Neha Prajapti -
હોટ ડ્રાયફ્રુટ ઠંડાઈ(Hot Dryfruit Thandai Recipe in Gujarati)
#CookpadTurns4રેસિપી વિથ ડ્રાયફ્રુટવિન્ટર સ્પેશિયલ Megha Pota -
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
કઢેલું દૂધ (Kadhelu Doodh Recipe In Gujarati)
#SJRઆ દૂધ એકદમ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
કાજુ બદામ પિસ્તા વાળુ દૂધ (Kaju Badam Pista Valu Milk Recipe In Gujarati)
દૂધ માથી આપણ ને કેલ્શિયમ મળે છે માટે દરરોજ સાંજ ના જમવાના મા અથવા સૂવા ટાઈમે એક ગ્લાસ દૂધ જરૂર પીવુ. તો આજે મે ડ્રાયફ્રુટ વાળુ દૂધ બનાવ્યુ. Sonal Modha -
-
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
-
ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)
#mr#Cookpadgujarati#cookpadindia Jagruti Chauhan -
-
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
ડ્રાયફ્રુટ ચીકકી (Dryfruit Chikki Recipe In Gujarati)
#KS#ડ્રાય ફ્રુટ ચીકકીરેસીપી નંબર 165ડ્રાયફ્રુટ ચીક્કી બહુ જ ટેસ્ટી હોય છે અને દરેક નાનાથી મોટા સૌને ભાવે છે એટલે આજે મેં ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. Jyoti Shah -
ખજૂર અંજીર મિક્સ ડ્રાયફ્રુટ દૂધ (Khajur Anjeer Mix Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8#Milk હવે ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઇ રહી છે અને અતિયારે આ કોરોના કાળ માં ઈમ્યૂનિટી વધારવી અને હેલ્થ સારી રાખવી પણ જરૂરી થઇ ગઈ છે દૂધ બધા ના ઘર માં પીવાતું જ હોય છે પણ અતિયારે ખાલી દૂધ થી કામ ના ચાલે આપ ને બધા ને ખબર છે ખજૂર, અંજીર અને બીજા ડ્રાયફ્રુટ બધા વિટામિન્સ થી ભર પૂર હોય છે તો મેં અહીં આ બધા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી અને હેલ્થી અને ટેસ્ટી એવું મિક્સ ડ્રાયફ્રુટ ખજૂર અંજીર દૂધ બનાવી યુ છે જે ગરમા ગરમ પણ ભાવે અને જો કોઈ ને ઠંડુ ભાવતું હોય તો ઠંડુ પણ એટલું જ સરસ લાગે છેJagruti Vishal
-
કેસર ઈલાયચી ડ્રાયફ્રુટ દૂધ
આજે એકાદશી હતી તો સવારે સ્પેશિયલ મસાલા દૂધ બનાવ્યું હતું . એકાદશીના દિવસે ચા કે કોફી ના પીવાય તો વધારે સારું . અમારા ઘરમા એકાદશી ના દિવસે બધા માટે મસાલા વાળુ દૂધ જ બને . Sonal Modha -
કેસર મિલ્ક (KesarMilk recipe in Gujarati)
ડ્રાયફ્રુટ વિથ કેસરવાળું દૂધ#GA4#week8 vallabhashray enterprise
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15476658
ટિપ્પણીઓ