સાબુદાણાની ખીચડી
સાબુદાણાની ખીચડી
#goldenapron3
#week7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ત્રણ-ચાર કલાક પલાળી દો બટેટાને બાફી નાંખો પછી તેને ઝીણા સમારી આદુ મરચાં ઝીણાં સુધારી સીંગદાણાને ભૂકો કરી નાખો
- 2
એક લોયામાં અડધા વાટકા જેટલું તેલ મૂકી જીરું નાખો પછી તેમાં ખમણેલું આદુ-મરચાં બટેટાના સુધારેલા બટેટા નાંખો મીઠું લાલ મરચું ખાંડ લીંબુ નાખીને ખૂબ મિક્સ કરો મિક્સ થઈ ગયા પછી સાબુદાણા કંટાળી ગયા છે તેને ચાળણીમાં થોડીવાર નિતારવા મૂકો વટ સાબુદાણા નીકળી જાય એટલે બટેટાના શાકમાં નાખી મિક્સ કરો તેમાં દાણાનો ભૂકો નાખો તૈયાર છે શું સાબુદાણાની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાબુદાણાની ખીચડી Ketki Dave -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
-
સાબુદાણાની ખીચડી(Sabudana Ni Khachadi Recipe In Gujarati)
આજે અગિયારસ છે અને ગોલ્ડન વિક ની રેસીપી ની ક્વિઝ માં પણ ખીચડી આવી છે તો મેં પણ આજે સાબુદાણાની ખીચડી બનાવી.#GA4#week7#khichdi Priti Shah -
-
સાબુદાણાની ખીચડી
#ફરાળીસાબુદાણાની ખીચડી એ મોટાભાગના લોકોની ફેવરિટ ફરાળી વાનગી છે. પરંતુ સાબુદાણાની ખીચડીમાં ક્યારેક તે ચીકણી બની જાય છે તો ક્યારેક સાબુદાણા બરાબર પલળતા નથી. આવામાં જો તમે આ રીતે બનાવશો તો દરેક વખતે સાબુદાણાની ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે. Kalpana Parmar -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
-
સાબુદાણા ની છુટ્ટી ખીચડી
#જૈન#goldenapron#post-14સાબુદાણાની છુટ્ટી ખીચડી ની વાનગી બનાવવાની પરફેક્ટ રીત Bhumi Premlani -
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસાબુદાણા ની ખીચડી Ketki Dave -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી વિથ ટોમેટો સલાડ (Sabudana Ni Khichdi With Tomato Salad Recipe In Gujarati)
#GA4#Week7 #ખીચડી#tomato. વ્રત અને ઉપવાસ માં લઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી. અમારા ઘરમાં દરેક ને ખુબજ ભાવતી વાનગી છે તો તમને પણ આ જરૂરથી ભાવશે, 😋 Shilpa Kikani 1 -
-
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
-
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11723765
ટિપ્પણીઓ