સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

Shreya Parikh
Shreya Parikh @cook_26387754

સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20મીન
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામસાબુદાણા
  2. 2બાફેલા બટેટા
  3. 50 ગ્રામસીંગદાણા
  4. આદુ, મરચા, મીઠો લીંબળો,મીઠું,ખાંડ,લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15-20મીન
  1. 1

    સાબુદાણા ને આખી રાત પલાડી રાખવા.

  2. 2

    સીંગદાણા ને સેકી લેવા

  3. 3

    હવે એક વાસણ માં તેલ મૂકી તેમાં જીરું, આદુ,મારચા અને બેફેલા બટેટા ને સાતડીલો

  4. 4

    હવે તેમાં સાબુદાણા ધોહી ને બરાબર પાણી કાઢી ને ઉમેરવા અને સ્વાદ અનુસાર મીઠું,ખાંડ અને લીંબુ નો રસ ઉમેરવો.

  5. 5

    બધું બરાબર શેકાઈ જાય એટલે ખીચડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Parikh
Shreya Parikh @cook_26387754
પર

ટિપ્પણીઓ

Similar Recipes