રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને સેકી ને અધકચરો ભુક્કો કરી લો, બાફેલા બટાકા ને નાના ટુકડા માં કાપી લો. તેલ ગરમ કરી એમાં જીરું ને લીમડી ના પાન નાખી ને આદુ મરચાં ઉમેરો, ત્યાર બાદ બટાકા નાખી હલાવો, બટાકા સતડાય જય પછી એમ સીંગદાણા નો ભૂકો નાખી હલાવો..
- 2
પછી એમ પલાળી ને કોરા કારેલ સાબુદાણા નાખી મિક્સ કરો, એમ સ્વાદ મુજબ લીંબુ ખાંડ, ને નમક નાખી મિક્સ કરો. ઉપર થી ફરાળી ચેવડો ને કાજુ ના ટુકડા થઈ ગાર્નિશ કરો. (ઉપવાસ માટે મેં લીલા ધાણા નથી નાખેલ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
વ્રત માં ખાઈ શકાય અને અમારા ઘરમાં બનતી બધાં ને ખૂબ જ ભાવતી વાનગી છે.#GA4#Week7#ખીચડી Rajni Sanghavi -
સીંગદાણા અને સાબુદાણાની ખીચડી(Sabudana peanut khichdi recipe in Gujarati)
#GA4#Week12 Madhvi Kotecha -
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sagodana Khichadi Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે સ્પેશિયલ અગિયારસના દિવસે બનાવવામાં આવે છે... મારી મમ્મી પાસેથી આ વાનગી હું શીખી છું... Megha Shah -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani -
સાબુદાણાની ખીચડી(Sabudana Ni Khachadi Recipe In Gujarati)
આજે અગિયારસ છે અને ગોલ્ડન વિક ની રેસીપી ની ક્વિઝ માં પણ ખીચડી આવી છે તો મેં પણ આજે સાબુદાણાની ખીચડી બનાવી.#GA4#week7#khichdi Priti Shah -
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી(sabudani khichdi recipe in Gujarati)
#માઇઇબુક#superchef3#upvas#ફરાળી#post1 Sheetal Chovatiya -
-
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11786578
ટિપ્પણીઓ