ગાજરનો હલવો.

નમસ્કાર મિત્રો...
આજે હું આપ સૌની સાથે ખૂબ સરળ અને ઝડપથી બનતી ગાજરના હલવાની રેસિપી share કરી રહી છું...સૌ બનાવતાજ હશો પરંતુ ખૂબ લાંબી પદ્ધતિ હોવાથી ને સમયની કટોકટી હોવાથી કંટાળો આવે છે ખરું..? તો હવે ફટાફટ બની જતા હલવાના ઘટકોને તપાસીએ...👍
ગાજરનો હલવો.
નમસ્કાર મિત્રો...
આજે હું આપ સૌની સાથે ખૂબ સરળ અને ઝડપથી બનતી ગાજરના હલવાની રેસિપી share કરી રહી છું...સૌ બનાવતાજ હશો પરંતુ ખૂબ લાંબી પદ્ધતિ હોવાથી ને સમયની કટોકટી હોવાથી કંટાળો આવે છે ખરું..? તો હવે ફટાફટ બની જતા હલવાના ઘટકોને તપાસીએ...👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરને ધોઈ, છોલી ને છીણી લેવા..
- 2
એક મોટી કડાઈમાં ઘી મૂકી છીણ ને સાંતળવા મૂકવું..સતત હલાવતા રહેવું...જરૂર લાગે તો વધારે ઘી ઉમેરવું....
- 3
સંતળાઈ જવા આવે એટલે એક મોટો કટોરો દૂધની તાજી મલાઈ ઉમેરી હલાવતા રહેવું....
- 4
મલાઈ નાખવાથી સમયની બચત થશે કારણ દૂધની જગ્યાએ આપણે મલાઈ વાપરી શોર્ટકટ કરેલ છે....આનાથી રીચ લુક આવશે...માવાની ઈફેક્ટ આવશે...👍🙂
- 5
હવે સૂકા મેવાના ટુકડા નાખવા...ઘરમાં જે હાજર હોય તે વાપરી શકાય...
- 6
ચડી જવા આવે એટલે કલર બદલાશે...પછી ખાંડ ઉમેરવી....સ્વાદ મુજબ ખાંડ નું પ્રમાણ વધારે ઓછું કરી શકાય....
- 7
ખાંડ નાખ્યા બાદ થોડું પાણી છૂટશે...તેને ધીમા તાપે સતત હલાવતા રહેવું....ખાંડનું પાણી બળી જાય એટલે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગશે..બધું જ પાણી શોષાઈ જાય એટલે 1 ચમચી એલચી પાવડર નાખવો...
- 8
એક થાળી અથવા ડબ્બામાં હલવો પાથરી બદામની ચીરી થી સજાવો....સરળ અને સ્વાદિષ્ટ હલવો તૈયાર છે...તેને ગરમ અથવા ઠંડો પીરસી શકો છો....મિત્રો રેસિપી પસંદ આવી હોય તો આપનો અભિપ્રાય જરુર આપશો...🙂👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વન સ્ટેપ કલા કંદ(one step Kala kand recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપીપોસ્ટ23#માઇઇબુક#પોસ્ટ25મિત્રો આમ તો કલા કંદ ની રેસિપી થોડી મુશ્કેલ છે....વધારે ફેટનું દૂધ ઉકાળવું...સાઈડ માં જામેલો માવો અંદર ઉમેરતા જવું ને ખાસ્સી વાર લાગે ત્યારે આ રેસિપી બને છે પણ આપણે વન સ્ટેપ એટલે કે ખુબ સરળ અને ઝડપથી બની જાય એવી રીતે બનાવી છે....👍 Sudha Banjara Vasani -
ઈન્સ્ટન્ટ ગાજરનો હલવો (Instant Carrot Halva Recipe In Gujarati)
#RC3Red recipeરેઇન્બો ચેલેન્જ તહેવારોમાં...પાર્ટી કે પ્રસંગો માં ગાજર નો હલવો અવાર નવાર બને છે...અલગ અલગ રીતે બનતો હોય છે...મેં દૂધ ની જગ્યાએ તાજી મલાઈ અને મિલ્ક પાઉડર તેમજ ડ્રાયફ્રુટ પાઉડર વાપરી ઝટપટ રેસીપી બનાવી છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
સોજીનો હલવો (Semolina Halva recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
કેલ્શિયમ રીચ સૂપ
#લોકડાઉનનમસ્કાર મિત્રો... લોકડાઉન ની પરિસ્થિતિ ને અનુલક્ષીને ઘરમાં જ પડેલી સામગ્રી નો ઉપયોગ કરીને મેં આલુ પરાઠા અને સાથે કેલ્શિયમ થી ભરપૂર ingredients વડે રીચ સૂપ બનાવ્યો છે....આલુ પરાઠા તો આપ સૌ બનાવતા જ હશો પણ સૂપ હું આપની સાથે share કરું છું...ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
માખણ (Makhan Recipe In Gujarati)
આ માખણ લાલાને ધરાવવા માટે બનાવ્યું છે.ખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
🌹ગરમ મગસ🌹
મિત્રો, આપણે મગસ તો બનાવીએ જ છે, આજે હું ગરમ મગસ ની રીત લાવી છું, જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, આશા છે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
પનીર કેપ્સિકમ મોમોઝ
#મિલકીકેલ્શિયમ રીચ નમસ્કાર મિત્રો...આજે મેં પનીર...દૂધની મલાઈ....દહીં.... તેમજ કેલ્શિયમ થી ભરપૂર ગ્રીન અને રેડ કેપ્સિકમ અને સફેદ તલ નો ઉપયોગ કરી સિક્કિમ,ગેંગટોક,અરુણાચલ અને હિમાચલ પ્રદેશની વાનગી થોડા ગુજરાતી ટચ સાથે પ્રસ્તુત કરી છે...વિદેશથી આવેલી આ વાનગી હવે દરેક રાજ્ય માં મળવા લાગી છે..ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
ત્રેવટી દાળ
#હોળીનમસ્કાર મિત્રો...આજે મેં હોળી સ્પેશિયલ રેસિપી માં ખાસ બનાવી છે ત્રેવટી દાળ જે દક્ષિણ ગુજરાત ની આગવી વાનગી છે...સાંજે લાડુ અને ભજીયા બનતા હોવાથી બપોરની રસોઈ માં થોડું હળવું ભોજન પીરસાતું હોય છે સાથે જુવારચોખા ના રોટલા, મિક્ષ શાક, સલાડ જેવું જ બને છે...ચાલો બનાવીએ👍 Sudha Banjara Vasani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
એપ્પલ હલવો વિથ ક્રંચી ડ્રાય ફ્રુટ (Apple Halwa With Cranchy DryFruit Recipe In Gujarati)
#ATW2#Thechef storyએપલ હલવો એક ટેસ્ટી અને હેલ્ધી હલવા છે તેમાં ઘી અને ખાંડ બહુ ઓછા આવે છે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે Kalpana Mavani -
ભૂંગળા બટાકી...
મિત્રોસ્ટાર્ટર રેસિપી....#માઇલંચ એક streat food ની recipe મુકું છું આશા છે કે આપ સૌને જરૂર પસંદ આવશે....વર્ષો પહેલા ભાવનગર માં આ વાનગી લારીઓ માં મળતી....આજે થોડી roadside રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે પણ આજેય તેની ખૂબ બોલબાલા છે....👍🙂 Sudha Banjara Vasani -
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
પપૈયા નો હલવો
#ફ્રૂટ્સ મોટાભાગે બાળકોના અનફેવરેટ ફ્રુટ ની અંદર પપૈયા નો સમાવેશ થાય છે પરંતુ પપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે જ્યારે ઘરના લોકો પપૈયું ખાવાનું ટાળતા હોય ત્યારે આ રીતે પપૈયા નો હલવો બનાવીને ખવડાવી શકાય. મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા ખાઈએ છીએ પણ એક વખત આ પપૈયા નો હલવો બનાવી ને ટ્રાય કરી જોજો.... Khushi Trivedi -
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
રજવાડી ડ્રાય ફ્રુટ મુરબ્બો (Rajwadi Murabbo Recipe in Gujrati)
#કૈરીઅથાણું-૨આજે તોતાપુરી કેરીની છીણનો ગળ્યો છુંદો જેમાં હું કાજુ-બદામના ટુકડા, કેસર તાંતણા તેમજ પાકી હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બનાવું છું જેથી બાળકો પણ સહેલાઈથી ખાય છે. એટલે એનું નામ રજવાડી મુરબ્બો આપ્યું છે જે ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ ખાવાની મજા જ આવી જાય છે. આમાં કેરીની છીણ કરતા ખાંડનું પ્રમાણ દોઢ ગણું લેવાનું રહેશે. Urmi Desai -
ફ્રુઇટ કર્ડ (Fruit Curd Recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruitsમેં અહીંયા મિક્સ ફ્રૂટ સાથે હંગ કર્ડ ,મલાઈ અને હની નો યુઝ કર્યો છે છે ટેસ્ટમાં માં ખુબ જ સરસ લાગે છે અને એકદમ ક્રિમી હોવાથી બધાને ખૂબ જ ભાવે છે બાળકો આમ ફ્રુટ નથી ખાતા હતા પરંતુ આવી રીતે બનાવવાથી ફ્રુટ પણ ખાવાનું પસંદ કરે છે Ankita Solanki -
-
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ