ખારેક નો હલવો

#ફરાળી
#જૈન
#goldenapron
#post-19
જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે
ખારેક નો હલવો
#ફરાળી
#જૈન
#goldenapron
#post-19
જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખારેક ને ધોઈને તેના ટુકડા કરવા અને ઠળિયા કાઢી દેવા ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરો ક્રશ કરવું હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ખારેકના ક્રશ ને શેકવું.
- 2
ખારેક શેકાઈ જાય અને ઘી છૂટું પડે પછી તેમાં બે ચમચી મલાઈ નાંખવી અને પછી 150 ગ્રામ દૂધ નાખી ચડવા દો.
- 3
મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી. પછી તેમાં ઈલાયચી પાવડર અને થોડું ડ્રાયફ્રુટ અને કિસમિસ નાખી બરોબર મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો
- 4
ઘી છૂટું પડે અને હલવો તૈયાર થઇ જાય એટલે તેને એક બાઉલમાં કાઢો અને ઉપર ડ્રાયફ્રૂટ થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
લીલા નાળિયેરનો હલવો
#Goldenapron#Post-1#હેલ્થી#ગુજરાતીઆ આપણે બહુ જ સરસ હેલ્દી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવો લીલા નાળિયેરનો હલવો બનાવતા શીખીશું. Bhumi Premlani -
-
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
દૂધીનો હલવો (Lauki halva recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ27 #ઉપવાસ● હરિયાળી અમાસ તેમજ દિવાસાના વ્રત નિમીતે ફરાળમાં દુધીનો હલવો બનાવ્યો. Kashmira Bhuva -
પીળાં ખલેલાં (ખારેક)નો ફરાળી હલવો
#ગુજરાતી #VNઆ હલવો એકદમ ટેસ્ટી બને છે.. આ ફરાળી હલવો છે અને માત્ર 5 જ સામગ્રીમાંથી બની જાય છે. તો આને જરૂર ટ્રાય કરજો..*નોંધ ---ખલેલાંનો હલવો બનાવો ત્યારે ખલેલાંને ચાખી લેજો.. ખાંડનું માપ તે કેટલાં ગળ્યા છે એની ઉપર નિર્ભર કરે છે. એટલે ખાંડ ધ્યાનથી ઉમેરવી.. Pooja Bhumbhani -
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
-
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
પીળી ખારેક નો હલવો(kharek halvo recipe in gujarati)
ઉપવાસ માટે બેસ્ટ રેસીપી છે ઉપવાસ માટે પણ કંઈક નવું જ જોવે છે એમાં પણ આપણને કાંઈ એકનું એક ચાલતું નથી તો કંઈક નવું ટ્રાય પણ સક્સેસફૂલ ટ્રાય#ઉપવાસ Kalyani Komal -
-
લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)
#વિકમીલ૨આ સીઝન નું સ્વાદિષ્ટ ફળ લાલ ખારેક ( કચ્છી મેવો)માં થી બનાવેલ સ્વાદિષ્ટ હલવો. Jasmin Motta _ #BeingMotta -
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi -
દૂધીનો હલવો
#કુકર #goldenapron post-23આ હલવો આપણે કુકરમાં બનાવીશુ.. જેથી ટાઈમ અને મેહનત પણ ઓછી લાગે છે.. પણ સ્વાદમાં કઈ ફેર નથી પડતો.. તો એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
-
-
રતાળું નો હલવો (Ratalu Halwa Recipe In Gujarati)
#KS3કંદ નો હલવો ફટાફટ અને ઓછા સમય માં બની જાય છે. ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. બધા બટાકા અને શકરિયા નો હલવો તો બનાવતા હશે પણ આ હલવો બહુ ઓછા બનાવતા હશે. એક વાર જરૂર બનાવી ને ટ્રાય કરજો. Arpita Shah -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
બીટ અને ગાજરનો હલવો
#RB4#cookpadindia#cookoadgujarti#ફરાળી હલવો બીટ અને ગાજર નો હલવો બનાવશો તો એમાં બીટ ને લીધે કલર એકદમ fine આવશે અને જેને બીટ ના ભાવે તે પણ આ રીતે બીટ ખાઈ શકે છે ચોક્કસ થી ટ્રાય કરજો. આ વાનગી ફરાળી માં પણ બનાવી શકો છો सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ