ઈન્સ્ટન્ટ ગાજરનો હલવો (Instant Carrot Halva Recipe In Gujarati)

#RC3
Red recipe
રેઇન્બો ચેલેન્જ
તહેવારોમાં...પાર્ટી કે પ્રસંગો માં ગાજર નો હલવો અવાર નવાર બને છે...અલગ અલગ રીતે બનતો હોય છે...મેં દૂધ ની જગ્યાએ તાજી મલાઈ અને મિલ્ક પાઉડર તેમજ ડ્રાયફ્રુટ પાઉડર વાપરી ઝટપટ રેસીપી બનાવી છે...
ઈન્સ્ટન્ટ ગાજરનો હલવો (Instant Carrot Halva Recipe In Gujarati)
#RC3
Red recipe
રેઇન્બો ચેલેન્જ
તહેવારોમાં...પાર્ટી કે પ્રસંગો માં ગાજર નો હલવો અવાર નવાર બને છે...અલગ અલગ રીતે બનતો હોય છે...મેં દૂધ ની જગ્યાએ તાજી મલાઈ અને મિલ્ક પાઉડર તેમજ ડ્રાયફ્રુટ પાઉડર વાપરી ઝટપટ રેસીપી બનાવી છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરને ધોઈ, કોરા કરી, છોલીને છીણી લો...ઝીણી છીણી થી છીણવાનું છે.
- 2
હવે એક પેન અથવા કડાઈમાં ઘી ગરમ મુકો...ગાજરનું છીણ ઉમેરી સાંતળો...ચલાવતા રહો. પાંચ - સાત મિનિટ માટે ઢાંકીને થવા દો.
- 3
ગાજર નું છીણ સોફ્ટ થાય એટલે મિલ્ક પાઉડર અને ફ્રેશ મલાઈ ઉમેરી ચલાવતા રહો...માવા જેવી ઈફેક્ટ આવી જશે.આપણે દૂધની જગ્યાએ મિલ્ક પાઉડર અને મલાઈ ઉમેર્યા છે એટલે હલવો ઝડપ થી બની જશે.
- 4
હવે ખાંડ ઉમેરી દો....સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો...ખાંડનું થોડું પાણી છૂટશે...ચલાવ્યા કરશો એટલે ખાંડનું પાણી શોષાઈ જશે...હવે ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી દો....મેં કાજુ, બદામ, અખરોટ નો પાઉડર બનાવ્યો છે...ઈલાયચી પાઉડર પણ ઉમેરો.
- 5
સતત ચલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈને ઘી છૂટું પડે ત્યારે ગેસ બંધ કરો...
- 6
એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં ગાજરનું મિશ્રણ પાથરી ને ડ્રાયફ્રુટ ની ચીરી થી ગાર્નિશ કરો....મનપસંદ સાઈઝ ના પીસ કરી સર્વ કરો. ઘણા ફૂડ કલર ઉમેરે છે પરંતુ એકદમ લાલ ગાજર હોય તો ખાંડ ઉમેર્યા પછી સરસ લાલ કલર નો હલવો બનશે એટલે નેચરલ કલર આવશે.
Similar Recipes
-
સુજી હલવા લાડુ(Suji Halva Ladoo recipe in Gujarati)
#GC.#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલપ્રસાદપોસ્ટ - 5 આ રેસિપી સોજીના શીરા થી થોડી અલગ રીતે બનાવી છે...લોટ શેકાય એટલે દૂધ અથવા પાણી ઉમેરવાની જગ્યાએ મેં દૂધની મલાઈ અને ખાંડની ચાસણી નાખેલ છે જેથી શીરા જેવી ઢીલી consistency ને બદલે લાડુ વાળી શકાય તેવું મિશ્રણ રાખ્યું છે...અને સાથે ડ્રાયફ્રુટ પાઉડર પણ ઉમેર્યો છે..... Sudha Banjara Vasani -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
-
-
ગાજરનો હલવો.
નમસ્કાર મિત્રો...આજે હું આપ સૌની સાથે ખૂબ સરળ અને ઝડપથી બનતી ગાજરના હલવાની રેસિપી share કરી રહી છું...સૌ બનાવતાજ હશો પરંતુ ખૂબ લાંબી પદ્ધતિ હોવાથી ને સમયની કટોકટી હોવાથી કંટાળો આવે છે ખરું..? તો હવે ફટાફટ બની જતા હલવાના ઘટકોને તપાસીએ...👍 Sudha Banjara Vasani -
ઓરમું(Ormu/Fadaa Lapsi recipe in Gujarati)
#વેસ્ટ#Gujarat#week2પોસ્ટ - 4#India2020#Lost_Recipes_Of_India ઓરમું ગુજરાત / કાઠિયાવાડ નું ખૂબ લોકપ્રિય મિષ્ટાન્ન છે....પહેલા જ્યારે ઘરમાં મહેમાન આવે એટલે તેમણે મીઠાઈ તરીકે ઓરમું પીરસાતું... કોઈ તહેવાર હોય કે શુભ પ્રસંગો માં પણ આ વાનગી શુકન રૂપે ખાસ બનાવાય છે...એને ફાડા લાપસી પણ કહેવાય છે એમાં જો જુના ઘઉં હોય તો એક વાટકીમાં ત્રણ વાટકી પાણી (ત્રણ ગણું) લેવાય છે...ઘી માં શેકીને ખાંડ નાખીને બનાવાય છે તમે ખંડની જગ્યાએ ગોળ વાપરી શકો...ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ડ્રાયફ્રુટ હલવો(dryfruit halwa recipe in Gujarati)
#cookpadTurns4#cookwithdryfruits Sudha Banjara Vasani -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ગાજરનો રબ્બરીયો હલવો
#JWC1#cookpadgujaratiહલવો નામ સાંભળીએ એટલે અલગ અલગ પ્રકારના હલવા યાદ આવે જેમકે ગાજરનો હલવો, દુધીનો હલવો, બીટનો હલવો, ટપકીરનો હલવો, રબ્બરીયો હલવો વગેરે... મેં ગાજરના ઉપયોગથી રબ્બરીઓ હલવો બનાવ્યો છે. રબરીયા હલવાને કરાંચી હલવો તેમજ આઇસ હલવો પણ કહેવામાં આવે છે. ગાજરને ક્રસ કરી ગાળીને એ લિક્વિડ માં કોર્ન સ્ટાર્ચ ઉમેરી ખાંડવાળા પાણીમાં ગાજરનું લીક્વીડ અને ઘી નાખી મિશ્રણ એકદમ ઘટ્ટ તેમજ પારદર્શક બને ત્યાં સુધી સતત હલાવતા રહેવું પડે છે. સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ગાજર ડ્રાયફ્રૂટ્સ અને ઘી હોવાથી તે એકદમ હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#sweet#winterspecialગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે.ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. ગાજરમાં વિટામિન A, K, C, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.તમે પણ શિયાળામાં ગાજર નો હલવો ચોકકસ બનાવો. Neelam Patel -
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
-
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજર સરસ આવે છે ગાજર આંખ માટે બહુ સારા છે આજે આપણે ગાજરનો હલવો બનાવશે. Alka Bhuptani -
-
કેરેટ હલવા વીથ ડ્રાયફૂટસ(Carrot halwa with dryfruits recipe in Gujarati)
#CookpadTurns4Dry fruits specialડ્રાયફૂટસ સ્પેશ્યલશિયાળો આવતાં જ બજારમાં લાલ ચટક ગાજર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગાજર એ કંદમૂળ છે, જેનો અનેક રીતે ભોજનમાં સમાવેશ થઈ શકે છે. ગાજરને તમે સલાડ કે રાઈતામાં કાચું ખાઈ શકો છો, તેનો સૂપ બનાવી શકો છો કે પછી શાક, પુલાવ જેવી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. અહીં ગાજર નો હલવો બનાવીશું અને એ પણ સૂકા મેવા થી ભરપુર. Chhatbarshweta -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
મિલ્કી ગાજર ના હલવા (Milky Carrot Halwa Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiધીમે ધીમે ગુલાબી ઠંડ બડતી જાય છે શાક માર્કેટ મા લાલ રંગ ની ગાજર ખુબ સરસ મળે છે , વિન્ટર મા ગાજર ના હલવો,ગાજર ના જૂસ, ગાજર ના સુપ , ગાજર ના આથાણુ જેવી વિવિધ રેસીપી બને છે , મે ગાજ ર ના હલવા બનાયા છે માવા વગર ના ગાજર ના હલવો લજબાબ બને છે મિલ્કી ક્રીમી ટેકસચર હોય છે.. બનાવાની રીત જોઈ લાઈયે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (10)