રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ રવો લય તેમાં થોડું નિમક નાખો ને સોડા લઈ થોડો કઠણ લોટ બાંધો.
- 2
તેમથી નેની પુરી વની લ્યો.પછી 1 પેન માં તેલ ગરમ કરો ને તેમાં પુરી તળો..
- 3
પછી બટેટા ને છોલી તેમાં ચના,નિમક,મરચું,નાખી માવો બનાવો.
- 4
તે મવા ને પુરી માં ભરો. ઉપર થી પાણીપુરી મસાલો ને સેવ નાખો..
- 5
પાણી બનાવા માટે ફોદીના ને વીની,તેમાં લીલું મરચું સુધારો.ને કર્સ કરો..પછી તેને ગાડી લ્યો ને તેમાં સંચળ પાવડર,લીંબુ,જલ જીરા,પાણીપુરી મસાલો ઉમેરો.ને લજેદર પાણીપુરી જોડે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
પાણી પુરી
#goldenapron3#week8#chana હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બધાની ફેવરિટ પાણી પુરી.જે નાના કે મોટા બધાને પસંદ હોય છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
પાણી પુરી (ગુપ ચૂપ)
#week2#goldenapron2#orissaPani puri known as gyo chup in Orissa.. Vaibhavi Divyesh Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11747962
ટિપ્પણીઓ