રાંધવાની સૂચનાઓ
- 1
ફોદિ ધોય સાફ કરી કુણી ડાળી સહિત લય મિકસર ઝાર મા લયો કોથમીર ધોય નેતેમ નાખો કેરી સમારી તેમ નાખો મરચાં સમારી તેમાં નાખો બધુ ક્રશ કરી લેવું પછી બાવુલ મલય તેમ જરૂર મુજબ પાણી નાખો સચળ પાવડર નીમક જલજિરા ગોળ વગેરે નાખી હલાવો અને બરફ નાખી ઠંડું થવા દયો હવે તૈયાર છે ખટ મીઠુ પાણી તૈયાર
- 2
ચણા મગ બટેટા ને નિમક નાખી બાફી લેવહવે બટેટા ફોલી મેક્સ કરી લેવા તેમા ચણા મગ લાલ મરચું પાવડરનું ઘાના જીરુ પાવડર નિમક નાખી બધુ મિકસ કરી લેવું હવે પુરી મા પહેલા મસાલો પછી સેવ કાંદા અને ખટ મીઠુ પાણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
-
પાણી પુરી(pani puri recipe in Gujarati)
પાણી પુરી એ ચાટ નો પ્રકાર છે.ફુદીના નાં ઠંડા પાણી સાથે ખાવા ની મજા જ અલગ છે.તેની પુરી તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવવી આસાન છે.તેની તૈયારીઓ 1-2 દિવસ અગાઉ થી કરવી પડે છે. Bina Mithani -
-
-
-
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12716865
ટિપ્પણીઓ (2)