રાંધવાની સૂચનાઓ
- 1
સોજી માં સ્વાદ અનુસાર મીઠું અને મેંદો નાખી ગરમ પાણી થી લોટ બાંધી લો પંદરથી વીસ મિનિટ બાદ મોટી રોટલી વણો અને રાઉન્ડ શેપમાં કટ કરી લો અને થોડીવાર પછી ગરમ તેલમાં તળી લો
- 2
બાફેલા ચણા તથા બટેટામાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને પુરણ તૈયાર કરો
- 3
કોથમીર ફૂદીનો લસણ અને આદુ મરચા અને જીરું નેં મિક્સરમાં ક્રશ કરી લો અને જરૂર મુજબ પાણી નાખી સંચળ પાવડર અને લીંબુનો રસ નાખો
- 4
તૈયાર કરેલા પાણી ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકો
- 5
હવે તૈયાર કરેલી પુરીમાં ચણા બટેટા નુ પુરણ નાખી સેવ નાખી પુરી તૈયાર કરો અને તૈયાર કરવામાં આવેલા પાણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
પાણી પુરી ની પુરી
ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ ડીનર માં જ હોય છે ખરું ને? . હવે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં બહાર જવું એના કરતાં ઘરે પણ સરળતાથી પુરી બનાવી શકાય છે અને જો રોટીમેકર હોય તો આ કામ અડઘો સમય જ લે છે પરંતુ મેં અહીં રોટીમેકર ના ઉપયોગ વિના આ પુરી બનાવી છે જેમાં આ માપ થી ૭૦ થી ૮૦ નંગ પુરી બની હતી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
ફુદીના નું પાણી નું લસણ નું પાણી ખજૂર આંબલી નું પાણી(lasan and khajur pani recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ Meera Dave -
-
-
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
-
-
-
-
-
પાણી પુરી
#goldenapron3#week8#chana હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બધાની ફેવરિટ પાણી પુરી.જે નાના કે મોટા બધાને પસંદ હોય છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12199909
ટિપ્પણીઓ