રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ ચણા ના લોટ ને ચાળી લેવો ત્યાર બાદ તેમાં થોડું તેલ નુ મોણ નાખી ને નવશેકા પાણીથી કણક બાંધવી નાના નાના મુઠિયાં કરી તેલમાં તળી લેવા ઠંડા કરી ને મિક્ષ્ચર માં પીસી લેવું પછી ચાળણીમાં ચાળી ને સરસ તૈયાર કરી લેવુ જાયફળ ને પીસીને પાવડર બનાવી લેવો ત્યાર બાદ એક તપેલામાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ ને ચાસણી તૈયાર કરી લેવી ૧/૨ તારની લેવી તૈયાર કરેલ મિશ્રણ એડ કરવું જાયફળ પાવડર એડ કરી ને સરસ મિક્સ કરી લેવું ઘી નાખીને બરાબર મસળીને કિસમીસ એડ કરી ને નાના નાના લાડુ વાળવા આ લાડુ જન્માષ્ટમી પર્વ પર ખાસ બનાવવામાં
Similar Recipes
-
ચૂરમા લાડુ
#ચતુર્થીમિત્રો, ગણપતિ દાદાને મોદક સિવાય કંઈ ના ભાવે.અને અલગ અલગ રાજ્યોમાં હવે તો ગણપતિ મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે.અને બાપ્પાને લાડુ કહો કે મોદકનો ભોગ ધરાવે છે. તો અમારા ઘરમાં પરંપરાગત રીતે વડવાઓ જે ગણપતિ સુખડના લાકડાની છે તેનું ચતુર્થી ના દિવસે પૂજન કરી અને ચૂરમાના લાડુનો ભોગ ધરાવે છે.તો હું પણ દર વર્ષે પરંપરાગત રીતે પુજન કરી ચૂરમા લાડુ બનાવું છું તો આવો તમે પણ પ્રસાદનો લાભ લો.🙏 વર્ષા જોષી -
-
કેસરિયા બેસન નાં લાડુ
#મીઠાઈબેસન ના લાડુ એ ભારત ની પ્રખ્યાત મીઠાઈ છે. આ મીઠાઈ ચણા ના લોટ, ખાંડ, દેશી ઘી, કિશમિશ અને કેસર માંથી બનાવવા માં આવે છે. આ ખાસ કરી ને દિવાળી, નવું વર્ષ, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો માં બનાવવા માં આવે છે. આ રેસિપી મે મારા સાસુ માં પાસે થી શીખી છે. તે આ મીઠાઈ ને અલગ જ રીતે બનાવે છે. આ લાડુ બનાવવા આસન છે પણ થોડા ટ્રિકી છે. સામાન્ય રીતે બેસન નાં લાડુ ની રીત માં ચણા ના લોટ ને શેકવા માં આવે છે અને પછી તેને ખાંડ ની ચાસણી માં નાખી ને બનાવવા માં આવે છે. પણ આ રીત થોડી અલગ છે. જેમાં ચણા ના લોટ નો લોટ બાંધી ને નાના બોલ બનાવી તેને તળવા માં આવે છે. ત્યારબાદ તેના ચૂરા ને ઘી અને ખાંડ ની ચાસણી માં નાખી ને લાડુ બનાવાય છે. આ પ્રકારે લાડુ બનાવવા થી તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ગુજરાતી માં આ લાડુ ને લાસા લડવા, ટકા લાડવા અને ધાબા ના લાડવા પણ કહે છે. Anjali Kataria Paradva -
-
-
-
બેસન લાડુ
#લોકડાઉન લોકડાઉન માં ઘરની જ બહાર જવાનું બંધ થયું છે, પણ ખાવાનું બંધ થયું નથી. જેને તીખુ, ચટપટુ અને ગળ્યું ખાવા જોઇતું હોય એને તો જોઈએ જ છે.લોકડાઉન માં જેમ બને તેમ ઘરની બહાર જવાનું ટાળવું ખૂબ જરૂરી છે. અને જેથી ઓછી વસ્તુથી બનતી રેસીપી હું આજે અહીં લઈને આવી છુ. જેની સામગ્રી લગભગ બધા ના ઘરે હોય જ છે. Neha Suthar -
-
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
-
-
-
બેસન લડ્ડુ
#હેલ્થડેખુબ ખુબ આભાર કૂક પેડ કે જેમને અમને તો તક આપી જ છે અમારી રસોઈ કલા દર્શાવવાની પણ આજે અમારા બાળકો ને પણ એમાં સામેલ કરીને એમને પણ એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડયું છે. અહીં હું દિલ થી ખાસ આભાર મનુ છું દિશા મેડમ નો. એમના માર્ગદર્શન વિના હું એટલે સુધી ના પોહોચી શકત.દીકરી વહાલ નો દરિયો અને ખરેખર આ વાત આ દીકરીઓ સાચી પુરવાર કરે છે.હું નિયમિત મારી રેસીપીઝ પોસ્ટ કરતી હોઉં ચુ પણ ઘણા દિવસો થી મારી બેબી બેસન ના લડ્ડુ માટે કહી રહી હતી અને પછી આજે આ સ્પર્ધા નું જાણ્યું એટલે એને કહ્યું કે હું એને માર્ગદર્શન આપું અને એ બનાવશે, અને ખરેખર એને આ રેસીપી મારા માર્ગદર્શન હેઠળ એટલી સરસ રીતે બનાઈ મને લાગ્યું કે ખરેખર હવે એ મોટી થઇ ગઈ છે. પ્લેટિંગ નો આઈડિયા પણ એને જ કહ્યો અને પ્લેટિંગ એને જ કરી. દીકરી ના હાથ ની બનેલી પેહલી મીઠાઈ ની મીઠાશ જીવન ભાર ના ભૂલી શકાય.અહીં હું એના હાથે બનાયેલા બેસન ના લડ્ડુ ની રેસીપી ની સાથે સાથે એની રીત પણ લખી રહી છું. Santosh Vyas -
-
-
ચુરમા લાડુ
#RB11ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી... Krishna Mankad -
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ-2 આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે. Sudha Banjara Vasani -
-
-
દેશી ભરેલાં રીંગણા અને રોટલા,છાશ
#ટ્રેડિશનલટ્રેડિશનલ વાનગી ખૂબ હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી હોય છે આવી વાનગી ખાવા થી કોઈપણ રોગ થતા નથી અને ભરેલાં રીંગણા અને રોટલા નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે અને સ્વાદિષ્ટ ભોજન સાથે બેસીને જમવા ની મજા માણો. Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11761036
ટિપ્પણીઓ