રાંધવાની સૂચનાઓ
- 1
કોઠા ને તોડી ને તેની અંદર નો માવો કાઢી લો તેને મીક્ષરમાં નાખો તેમાં મીઠું, લાલ મરચું પાવડર, અને જીરું નાખી ને ક્રશ કરી લો જો કોઠુ વધારે ખાટ્ટો હોય તો ગોળ વધારે નાખી શકો છો અને ગોળ સમારી ને નાખવો ક્રશ કરતા રહેવું જ્યા સુધી બરાબર ક્રશ ના થઈ જાય ક્રશ થઇ જાય એટલે સવૅ કરો એક બાઉલમાં કાઢી તૈયાર છે traditional વાનગી કોઠા ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોઠા ની ચટણી
#તીખી મને નાનપણ થી જ કોઠું ખૂબ જ ભાવે છે....પણ આ કોઠા મા જે ગર હોય એની મેં ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી મારા વરજી ને ખવડાવી અને એ ખૂબ જ ખુશ થઈ ગયા.... Binaka Nayak Bhojak -
-
કોઠા ની ચટણી
#ફેવરેટ#ચટણી સીરિઝઆજે મેં કોઠા ની ચટણી બનાવી છે.. બધા સાથે શેર કરવા માંગુ છું.. Daxita Shah -
-
-
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
-
કોઠા ની ચટણી
#માસ્ટરક્લાસખાટી મીઠી ચટણી નો ટેસ્ટ જ અલગ હોય છે તેમાં પણ ગુજરાતી ઓ નો જમણવાર ચટણી વગર અધુરો હોય છે દાળ ભાત શાક હોય કે શાક રોટલી હોય તેની સાથે ચટણી ખાટા મરચા તો હોય જ હોય ચટણી ગુજરાતી ખાણા નો અવિભાજ્ય અંગ છે Parul Bhimani -
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા પાન ના હરાભરા કબાબ વીથ કોઠા ની ચટણી
#CB6આ રેસિપી ના મૂળ તત્વો માં ફેરફાર કરી ને એક નવું જ હેલ્ધી વર્જન તમારી સમક્ષ રજૂ કરુ છું. Jahnavi Chauhan -
-
-
-
-
-
કોઠા ની ચટણી(Kotha chutney Recipe in Gujarati)
Weekend chefભારતીય સંસ્કૃતિ માં જમવા માં ચટણી નું ખુબ મહત્વ છે .ચટણી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે .કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,આંબલી ની ચટણી વગેરે . Rekha Ramchandani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11754462
ટિપ્પણીઓ