કોઠા ની ચટણી (Kotha Ni Chutney Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1કોઠું (પાકકું)
  2. 1 વાડકીગોળ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  5. 1 ચમચીધાણા જીરું
  6. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કોઠાં ની અંદર નો માવો કાઢી લો.

  2. 2

    હવે એક મિક્સર જાર માં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લો

  3. 3

    સહેજ પાણી રેડી ને પીસી લો.

  4. 4

    એકદમ પેસ્ટ જેવું પીસી લો.

  5. 5

    આ ચટણી રોટલી, ભાખરી, રોટલા અને બાજરી ની ખીચડી સાથે ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes