રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ સાક ધોઈ લો પછી તેને સમારી લો
- 2
હવે એક ડીસ માં બધો મસાલો તૈયાર કરી રીગણા માં ભરી લેવો.
- 3
હોવીકુકર માં તેલ મૂકી હીંગ નાખી પેલા બટેટા ની ચિપ્સ નો વઘાર કરવો બટેટા સાંતળી લીધા પછી ભરેલા રીગણા ઉમેરી ટમેટા નાખવું પછી જરૂર મુજબ પાણી ઉમરી ઉપર વધારાનો મસાલો મૂકી કુકર બંધ કરવું
- 4
10 થી12 મિનિટ ગેસ ધીમો રાખી ચડવા દેવું તો તૈયાર છે મસ્ત મજાનું સાક તેમાં લસણ નો ટેસ્ટ પસન્દ હોય તો નાખી. શકો રોટલી રોટલા સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
-
"રીંગણાં બટાકા નું શાક, બુંદી રાયતું અને આલૂ ની ચટણી"
#માઇલંચ#goldenapron3#week10#curdગોલ્ડેનએપ્રોન ના પઝલ બોક્સ માંથી કર્ડ શબ્દ લે અહીં બુનદી રાયતું બનાવ્યું છે સાથે લંચ મા દાળ ભાત શાક, રોટલી એન્ડ બટેટા ની ચટણી પણ બનાવી છે.મારા ઘર મા બુંદી રાયતું બધાનું પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
-
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે. Leena Mehta -
-
-
-
-
-
-
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11774769
ટિપ્પણીઓ