સ્ટ્રોબેરી જામ

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#મારી ફર્સ્ટ રેસીપી સ્પર્ધા
#માર્ચ

સ્ટ્રોબેરી જામ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મારી ફર્સ્ટ રેસીપી સ્પર્ધા
#માર્ચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૫૦૦ગ્રામ સ્ટ્રોબેરી
  2. ૨૫૦ગ્રામ ખાંડ
  3. ૧ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સ્ટ્રોબેરી ને એક બાઉલમાં ભરી પાણી વડે સાફ કરી નાના ટૂકડા કરી લો

  2. 2

    ત્યાર બાદ એક નોન સ્ટીક પૅન પર સ્ટ્રોબેરી અને ખાંડ નાખો પછી આ મિશ્રણ ને ધીમી આંચ પર ૧૦ મિનિટ સુધી હલાવવુ

  3. 3

    લીંબુ ના રસ ને એક વાટકીમાં કાઢી પૅન પર મૂકેલા મિશ્રણ સાથે ઉમેરો અને ૧૫ થી ૨૦ મિનિટ સુધી લચકા પડતુ થાય ત્યા સુધી કરવુ

  4. 4

    થોડી વાર ઠંડુ કરવુ અને પછી કાચ ની બરણીમાં ભરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes