સ્ટ્રોબેરી લેમોનેડ

Dharmista Anand @Dharmista
સ્ટ્રોબેરી લેમોનેડ
રાંધવાની સૂચનાઓ
- 1
રીત:સ્ટ્રોબેરી ને ધોઈ પાછળ ના પાન કાઢી કટ કરી લો,ફુદીના ના પણ ને પણ ધોઈ લો.
- 2
લીંબુ ના રસ માં ખાંડ એડ કરી હલાવી ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરો. હવે મિક્સર માં સ્ટ્રોબેરી ફુદીનો લીંબુ નો રસ અને થોડું ઠડું પાણી એડ કરી પીસી લો, સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા એડ કરી ઉપર સ્ટ્રોબેરી મિક્સ નાખી જીરું સંચળ નાખી હલાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિન્ટ ઓરેન્જ લેમોનેડ
#એનિવર્સરીથોડો ફુદીનાનો ટેસ્ટ થોડો ઓરેન્જ અને લેમન સાથે આ ડ્રિન્ક એકદમ ફ્રેશ મેહસૂસ કરાવે છે ... Kalpana Parmar -
-
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
સ્ટ્રોબેરી કોમ્પોટ (Strawberry Compot Recipe In Gujarati)
સ્ટ્રોબેરી કોંમ્પોટ ધણા બધા ડેઝર્ટ માં વપરાય છે જેમકે કેક , મીન્સ, ખીર , શ્રીખંડ, આઇસ્ક્રીમ વગેરે વગેરે.......કોંમ્પોટ એટલે ફ્રેશ ફ્રુટ ને સાકર માં કુક કરી , જરુર પ્રમાણે સ્પાઈસ નાંખી ને સ્ટોર કરવાનામેં સ્ટ્રોબેરી કોંમ્પોટ ને સાકર માં કુક કરી, છેલ્લે લીંબુ નો રસ નાંખી મીકસ કરયો છે.આ કોંમ્પોટ ને 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે . Bina Samir Telivala -
સ્ટ્રોબેરી મોહિતો
#એનિવર્સરી#cookforcookpad#week1#સૂપ્સએન્ડવેલકમડ્રિન્ક વેલકમ ડ્રિન્ક એ કોઈ પણ પાર્ટી હોઈ જ છે. વેલકમડ્રિન્ક ની પસંદગી કેવી પાર્ટી ,કેવી મૌસમ છે ,કયો સમય છે એ પ્રમાણે કરવું જોઈએ. Deepa Rupani -
-
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand -
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
-
-
પિન્ક લેમન મોકટેલ (Pink Lemon Moktail Recipe In Gujarati)
#GA4#WEET17મોકટેલ અલગ અલગ ઘણા પ્રકાર ના આવતા હોઈ છે. આપડે મોકટેલ ને વેલકમ ડ્રિન્ક તરીકે પ્રેઝન્ટ કરી શક્યે તો આજે મેં પિન્ક લેમન મોકટેલ બનાવ્યું છે. charmi jobanputra -
-
જામફળ,સ્ટ્રોબેરી શેક, (જ્યુસ)
#goldenapron3#week -7#પઝલ -વર્ડ-સ્ટ્રોબેરી, ગ્વાવા જામફળ અને સ્ટ્રોબેરી નું મિક્સ કરી ને સરસ ટેનગી જ્યુસ બનાવ્યું છે. અને સુગરફ્રી છે. સ્વાદ માં પણ ભાવે તેવું ખટ મીઠું આ જ્યૂસ બન્યું છે. અને વધારે ટેસ્ટ માટે મેં સંચળ પાવડર નાખી સર્વ કર્યો છે.મોર્નિંગ માં જો 1 ગ્લાસ આ જ્યૂસ મળી જાય તો ખૂબ જ એનર્જી મળી રહે છે. Krishna Kholiya -
-
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
સુગરકેન મોઇતો
મોઈતો એક ખુબજ જાણીતું મોકટેલ છે.જેને આપણે વેલકમ ડ્રિન્ક સ્વારૂપે સર્વ કરીએ છીએ.આજે આપણે એમા થોડું ટ્વિસ્ટ લાંવીશું. અને આપના સૌના ભાવતા શેરડી ના રસ ને મોઇતા નું રૂપ આપીશું.આ સ્વાદ માં ખુબજ અલગ ને સરસ લાગે છે.જેને આપણે વેલકમ ડ્રિન્ક રપે સર્વ કરી શકીએ છીએ.#એનિવર્સરીવીક૧ Sneha Shah -
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
સ્ટ્રોબેરી શીકંજી (Strawberry Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તીસ્ટ્રોબેરી શીકંજી Ketki Dave -
સ્ટ્રોબેરી જામ વિથ રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૪મોટા નાના ને બધાને સ્ટ્રોબેરી ખૂબ જ ભાવતી હોય છે અને એમાં પણ મેં સ્ટ્રોબેરી ફ્લેવરની રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11595074
ટિપ્પણીઓ