જામફળ,સ્ટ્રોબેરી શેક, (જ્યુસ)

Krishna Kholiya @krishna26
#goldenapron3
#week -7
#પઝલ -વર્ડ-સ્ટ્રોબેરી, ગ્વાવા
જામફળ અને સ્ટ્રોબેરી નું મિક્સ કરી ને સરસ ટેનગી જ્યુસ બનાવ્યું છે. અને સુગરફ્રી છે. સ્વાદ માં પણ ભાવે તેવું ખટ મીઠું આ જ્યૂસ બન્યું છે. અને વધારે ટેસ્ટ માટે મેં સંચળ પાવડર નાખી સર્વ કર્યો છે.મોર્નિંગ માં જો 1 ગ્લાસ આ જ્યૂસ મળી જાય તો ખૂબ જ એનર્જી મળી રહે છે.
જામફળ,સ્ટ્રોબેરી શેક, (જ્યુસ)
#goldenapron3
#week -7
#પઝલ -વર્ડ-સ્ટ્રોબેરી, ગ્વાવા
જામફળ અને સ્ટ્રોબેરી નું મિક્સ કરી ને સરસ ટેનગી જ્યુસ બનાવ્યું છે. અને સુગરફ્રી છે. સ્વાદ માં પણ ભાવે તેવું ખટ મીઠું આ જ્યૂસ બન્યું છે. અને વધારે ટેસ્ટ માટે મેં સંચળ પાવડર નાખી સર્વ કર્યો છે.મોર્નિંગ માં જો 1 ગ્લાસ આ જ્યૂસ મળી જાય તો ખૂબ જ એનર્જી મળી રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#RC3સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
-
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ સ્ટ્રોબેરી બાઈટ (Strawberry Orange juice Strawberry Bite Recipe In Gujarati)
બાળકો ને ભાવતી સ્ટ્રોબેરી ને ઓરેન્જ જ્યુસ નું કોમ્બિનેશન સાથે બાળકો સ્ટીક માં સ્ટ્રોબેરી ખાવા ની મજા લઈ શકે. નેચરલ બનાવ્યું છેNamrataba parmar
-
જામફળ અને સ્ટ્રોબેરી સ્કોવ્શ
#goldenapron3#Week 7#હોળીહમણાં સીઝનમાં જામફળ અને સ્ટૌબરી માર્કેટ માં ખુબ જ સરસ આવે છે અને હોળી ના રંગ ની સાથે મસ્ત લાલ કલર નુ હેલ્થ માટે ફાયદાકારક ...સ્કોવ્શ.. એકદમ સરળ રેસિપી સાથે બનાવી લો.. Sunita Vaghela -
-
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15 શિયાળા માં તાજી સ્ટ્રોબેરી ની મજા જ અલગ છે.. Vidhi -
-
જામફળ ચટણી
#અથાણાં#જૂનસ્ટારજામફળ એ વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર થી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ને લીધે તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે.જામફળ ને આપણે ફળ તરીકે, શાક, જ્યુસ અને ચટણી માં વાપરીએ છીએ. Deepa Rupani -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)
#MBR2#Week2વડિલો કે જેઓ જામફળ એમાં બી હોવાને લીધે ખાઈ નથી શકતાં એમને આ રીતે આપીએ તો એ જામફળ નો સ્વાદ માણી શકે ભલે બાઇટ્સ ખાય અને જ્યુસ પીવે એમાં ઘણો ફેર પડે પણ એક આપણને સંતોષ મળે કે કોઈરીતે એ વસ્તુ એમને આપી શક્યા ગમે તે સ્વરૂપે Jigna buch -
જામફળ શોર્ટ્સ
#parPartySnackRecipeપાર્ટી માં વેલ કમ ડ્રીંક તરીકે નાના ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે..ઘણા સિંગલ fruits ના અથવા તો મિક્સ ફ્રુટ કે ટ્રોપીકલ ફ્રુટ ના શોર્ટ્સ બને છે..આજે મેં લાલ જામફળ ના શોર્ટ્સ બનાવી ને પીરસ્યા છે. Sangita Vyas -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
સ્ટીમ દહીં કેક સ્ટ્રોબેરી અને કિવી સોસ સાથે
#દહીં આ રેસીપી માં દહીં થી વરાળ માં બાફી ને કેક બનાવ્યો છે અને તેને સ્ટ્રોબેરી અને કીવી ના સોસ સાથે સર્વ કર્યું છે. Urvashi Belani -
ગંગા જમુના ઑરેન્જ સ્ટ્રોબેરી જ્યુસ (Ganga Jamuna Orange Strawberry Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratનારંગી & સ્ટ્રોબેરી જ્યુસ Ketki Dave -
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah -
લીંબુ,મધ, આદુ નું શરબત
#goldenapron3#week5 #પઝલ-હની,લેમન. ગોલ્ડન અપ્રોન પઝલ ના મુખ્ય ઘટક હની,લેમોન લીંબુ આદુ,અને મધ ને લઇ ને મેં શરબત બનાવ્યું છે . ટેસ્ટ માં પણ બેસ્ટ અને એનર્જી ડ્રીંક છે તો ગરમી ની શરૂઆત માં આ શરબત ફાયદાકારક છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11758466
ટિપ્પણીઓ