રાંધવાની સૂચનાઓ
- 1
૨ કપ કપુરીયા ના લોટમાં હળદર, આદુ- મરચાની પેસ્ટ, હીંગ, સોડા બાય, તેલ નુ મોણ, મીઠું સ્વાદાનુસાર નાખી છાશ અને પાણી ઉમેરી પતલુ ખીરુ તૈયાર કરી, પાતુડીની જેમ ગેસ પર ખીરુ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ઘટ્ટ થાય એટલે ઠંડુ પડવા દેવું.
- 2
ઠંડુ પડે એટલે મિડિયમ ગોળા વાળી, ઢોકળીયા મા ૧૫ - ૨૦ મિનીટ માટે બાફી લેવા,
- 3
કપુરીયા બફાઇ એટલે તેના પર રાઈ અને તલ નો વઘાર કરવો અને કોથમીર ભભરાવી સર્વ કરવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767620













ટિપ્પણીઓ