પનીર ફ્રેડ રાઈસ

Khushali Dhami @cook_20002946
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં કોર્ન ફ્લોર લઇ તેમાં થોડું લાલ મરચું મીઠું સ્વાદાનુસાર ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી નાખી તેની થોડી જાડી સ્લારી બનાવો. હવે તેમાં પનીર ના પીસ ડીપ કરી તેને ફ્ર્ય કરી લો. હવે એક પેનમાં થોડું તેલ લઇ તેમાં ડુંગળી કેપ્સીકમ ને સાંતળો. પછી તેમાં થોડું પાણી નાખી તેમાં રેડ ચીલી સોસ સોયા સોસ ટોમેટો કેચઅપ મીઠું મરી પાઉડર નાખી મિક્સ કરો પછી તેમાં પનીર ના પીસ નાખી સરખું મિક્સ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ" URVI HATHI -
-
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11794977
ટિપ્પણીઓ