નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. નૂડલ્સ-૧/૨ પેકેટ
  2. ગ્રામપનીર-૧૦૦
  3. નંગડૂંગળી-૨
  4. નંગકેપ્સીકમ-૧
  5. નંગગાજર-૧
  6. કોબી-૧/૨ બાઉલ
  7. 1 ચમચીરેડ ચીલી સોસ
  8. ૧ ચમચીસોયા સોસ
  9. ૧ ચમચીઆદૂ-મરચા પેસ્ટ
  10. 1 ચમચીટોમેટો કેચપ
  11. 1 ચમચીલસણ
  12. તેલ
  13. ચમચીકોર્ન ફ્લોર-૧
  14. પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    નૂડલ્સ બાફી લો

  2. 2

    તેલ ગરમ કરી, બધા વેજીટેબલ્સ સ્ટર ફ્રાઈ કરો

  3. 3

    પછી તેમા આદૂ-મરચા પેસ્ટ,મીંઠુ,બધા સોસ સ્વાદ અનુસાર નાખી, નૂડલ્સ નાખો, વેજ નૂડલ્સ તૈયાર છે

  4. 4

    ચીલી પનીર માટે કેપ્સીકમ, ડૂંગળી, અને પનીર ની ચોરસ ટુકડા કરો. અહીં પનીર મે ઘરે જ બનાવેલ છે

  5. 5

    હવે એક પેન માં, ૧ ચમચી તેલ મૂકી, લસણ સાતળો, પછી તેમાં કેપ્સીકમ અને ડુંગળી નાખી, સ્ટર ફ્રાઈ કરો

  6. 6

    પછી પનીર નાખી,બધા સોસ નાખી, કોર્ન ફ્લોર ની સ્લરી નાખો(સ્લરી માટે, ૧ કપ પાણી માં ૧ ચમચી કોર્ન ફ્લોર નાખો), ૨ મીનીટ માટે કુક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes