પાણીપૂરી અને દહીં પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
તીખું પાણી બનાવવા માટે મિકસરમાં બરફના ટુકડા, લીંબુનો રસ, ફુદીનો, જીરૂ, વરીયાળી, આદુ, મરચું, મીઠું અને થોડું પાણી નાખી ગ્રાઉન્ડ કરવુ. પેસ્ટ તૈયાર થાય એટલે જરુર મુજબ પાણી નાખી, ટેસ્ટ મુજબ ઓછો વત્તો મસાલો ઉમેરી પાણી તૈયાર કરવું પાણી ને એકદમ ઠંડુ થાય પછી થોડી મોળી બુંદી નાખવી.
- 2
મીઠી ચટણી માટે ખજૂર અને આમલીને ધોઈ ને કૂકરમાં થોડુ પાણી નાખી બાફી લેવું, બફાઇ ને ઠંડુ પડે એટલે તેમા લાલ મરચું, જીરૂ, મીઠું ગોળ નાખી ગ્રાઈન્ડ કરી, ગાળીને એક ઉકળે આવે ત્યારે સુધી ગરમ કરી લેવી.
- 3
દહીં મા ખાંડ નાખી વલોવીને તૈયાર કરવું. બટાકામાં લીલા મગ અને ચણા નાખી લાલ મરચું. ચાટ મસાલો, મીઠું સ્વાદાનુસાર નાખી ભરવાનો મસાલો તૈયાર કરવો.
- 4
હવે સર્વિગ પ્લેટ મા પકોડી મા મગ - ચણાનો મસાલો ભરી, ૧બાઉલમા તીખું પાણી, ૧ નાના બાઉલમાં મીઠી ચટણી, અને એક પ્લેટ મા દહીં પૂરી તૈયાર કરવી. દહીં પૂરી માટે પૂરીમાં મસાલો ભરી, મીઠી ચટણી નાખી, પછી દહીં નાખવુ, પછી લાલ મરચું, ચાટ મસાલો ભભરાવી મોળી સેવ અને કોથમીર થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
દહીં રોલ્સ
#goldanapron3 #weak12 #curd. આ રેસિપી મે પેહલી વાર બનાવી છે અને મારી પોતાની inovativ છે પણ ખુબજ ટેસ્ટી બની છે. તમે પણ ટ્રાય કરજો. દહી છે એ ખબર પણ નથી પડતી ચીઝ હોય એવો જ ટેસ્ટ આવે છે. Manisha Desai -
-
લીલી તુવેર અને દહીં
#MBR5#Week 5#cookpadindia#cookpadgujarati#લીલીતુવેરઅનેદહીં#લીલીતુવેરરેસીપી#દહીં રેસીપી Krishna Dholakia -
-
-
-
-
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ