રીંગણ ના રવૈયા

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

રીંગણ ના રવૈયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નાના રીંગણ
  2. ૬ નાના બટાકા
  3. ૧ વાટકી શીંગ દાણા નો અધકચરો ભૂકો
  4. ૧/૨ વાટકી છીણેલુ લીલુ કોપરુ
  5. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  7. ૧.૫ ચમચી લાલ મરચુ
  8. ૪ ચમચી ધાણાજીરૂ
  9. ૧/૨ ચમચી ગરમ મસાલો
  10. ૧ વાટકી ગોળ
  11. મીઠુ સ્વાદમુજબ
  12. ૧/૨ ચમચી હળદર
  13. ૩ ચમચી તેલ
  14. કોથમીર
  15. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા અને રીંગણ માં ઉપર થી ઊભો કાપો અને નીચેથી આડો કાપો કરી લેવાં

  2. 2

    હવે શીંગદાણાઅ્ને કોપરા માં બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું અને તેલ રેડી બરાબર મિક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરવું

  3. 3

    હવે રીંગણ બટાકા મા સ્ટફીંગ ભરી દેવું

  4. 4

    હવે કૂકર માં તેલ મૂકી ગરમ થાય એટલે બટાકા રીંગણ નાખી વધેલું સ્ટફીંગ નાખી પાણી રેડી મીડીયમ ગેસ પર ૨-૩ વ્હીસલ વગાડવી

  5. 5

    હવે ખીચડી કઢી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes