ચટપટી કોર્ન ચાટ

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સવૅ
  1. 1 કપમકાઈ બાફેલી
  2. 1ડુંગળી ચોપડ
  3. કોથમીર સમારેલી
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. 1/2લીંબુ
  6. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  7. 1/4 સ્પૂનસંચળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલી મકાઈ લેવી. તેમા સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવું.

  2. 2

    ત્યાર પછી તેને એક બાઉલમાં મકાઈ નાખી તેમા ટામેટું અને ડુંગળી ઉમેરવુ.

  3. 3

    હવે તેમાં કોથમીર, ચાટ મસાલો, મરચું પાવડર અને સંચળ નાખો.

  4. 4

    ત્યારબાદ લીંબુ નાખી ને મિક્સ કરો.

  5. 5

    હવે તેને ચાટ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes