કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ સર્વિંગ
  1. ૧/૨ કપબાફેલી મકાઈ
  2. ૨ ટી સ્પૂનટામેટું સમારેલું
  3. ૨ ટી સ્પૂનડુંગળી સમારેલી
  4. ૨ ટી સ્પૂનકેપ્સિકમ સમારેલું
  5. ૨ ટી સ્પૂનકોથમીર સમારેલી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  9. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલી મકાઈ ના દાણા લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં સમારેલા બધા વેજીટેબલ નાખો.મીઠું,મરચું અને ચાટ મસાલો નાખો.પછી તેમાં લીંબુ નો રસ નાખો.બધું બરાબર મિક્સ કરી લો.હવે તેને એક બાઉલ માં લઇ સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે કોર્ન સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes