રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા અમેરિકન મકાઈ ને ધોઈને બાફી લો પાણીમાં હળદર અને મીઠું નાખીને બાફવી
- 2
બફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો મકાઈ માં ચોખાનો લોટ conflor હળદર મરચું ધાણાજીરૂ ચાટ મસાલો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તેલ નાખીને મિક્સ કરી લો બધું
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો હવે તેમાં મકાઈને તળી લો ગેસ એકદમ ધીમો રાખવો જેથી કરીને મકાઈ એકદમ ક્રિસ્પી બને મકાઈ તળાઈ ગયાબાદ તેને એક બાઉલમાં કાઢી લો
- 4
હવે એક સર્વિંગ બાઉલમાં મકાઈને લ્યો તેના ઉપર ચાટ મસાલો ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા લીલા મરચા ધાણાભાજી નાખીને બરાબર મિક્ષ કરો તૈયાર છે crispy corn chaat
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી કોર્ન કબાબ
#સ્ટાર્ટર#એનીવર્સરી#week2#ઈબુક૧હેલો ફ્રેન્ડ્સ, કૂક ફોર કૂકપેડ કોનટેસ્ટ ચાલી રહી છે, અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ પણ જોવા મળે છે. તો આ જે મેં અમેરિકન મકાઈ માંથી એક નવો અખતરો કર્યો છે. મેં બનાવ્યા છે crispy corn kebab. Kruti's kitchen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11732035
ટિપ્પણીઓ