વધારેલા ઢોકળા
#goldenapron3
#week10 # leftover
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડા ઢોકળા ને નાના પીસ મા કટ કરી લો.
- 2
અેક પેન મા તેલ લઈ તેમા રાઈ, તલ, હિંગ, મીઠો લીમડો નાખવો.
- 3
ત્યારબાદ તેમા ઢોકળા નાખી તેમા મીઠુ, લાલ મરચાંનો ભૂકો, ગરમ મસાલો, ખાંડ નાખીને બરાબર મિક્સ કરવુ.
- 4
ઉપર થી કોથમીર નાખીને બરાબર હલાવી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વઘારેલા ઢોકળા
#DRCગઈ કાલે રાત્રે ઢોકળા વધી ગયા તો સવારે કટ કરી વઘારી નવા જ અવતાર માં ચા સાથે સર્વ કર્યા😋😆 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11954966
ટિપ્પણીઓ