રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ત્રણેય લોટને લો. તેમાં મીઠું, મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂં, સાજીના ફૂલ અને તેલ નાખો.
- 2
ત્યાર પછી મેથી, કોથમીર અને દૂધીનું છીણ લો અને જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો.
- 3
એક વાસણમાં પાણી ગરમ કરો પછી તેના પર તેલ લગાવો અને ઢોકળા મૂકો.૨૦ થી ૨૫ મિનિટ સુધી ઢોકળા થવા દેવા. તૈયાર છે સૂકા ઢોકળા. વધારેલા ઢોકળા માટે કડાઇ પર તેલ મૂકી મરચા અને હિંગ નાખી ઢોકળાના ટૂકડાં કરી નાખો.
- 4
ઢોકળા પર મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખો. ત્યાર પછી વઘારીયામાં તેલ મૂકી તલ, રાઈ, લીમડો નાખો અને પછી એ વઘારને ઢોકળા પર નાખી ગરમ મસાલો અને ખાંડ
નાખી મિક્સ કરી લેવું. - 5
તો તૈયાર છે મેથી અને દૂધીના સૂકા અને વધારેલા ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી ના મુઠિયા
#goldenapron3# વિક ૧૨#કાંદાલસણઆ લોકડાઉના સમય મા આ રેસીપી ને સવારે અથવા સાંજે ચા સાથે નાશતા મા લઈ શકાય તેવી રીસીપિ છે Minaxi Bhatt -
-
-
-
-
-
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11878630
ટિપ્પણીઓ