પાત્રા (patra recipe in Gujarati)

Ena Joshi @cook_22352322
Patra recipe in Gujarati
#goldenapron3
#kids
# tech 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ પાન ને ધોઈ તેની ડાળી કાઢી લો. હવે ચણા નાં લોટ માં બધો મસાલો નાખી બરાબર હલાવી લો પાણી નાખી લોટ ની પેસ્ટ બનાવી લો
- 2
હવે પણ પર આં પેસ્ટ ને સ્પ્રેડ કરી તેના રોલ વાળી લો ઢોકળા નાં કૂકર માં ૧ મીનીટ સુધી તેને પકાવો. ઠંડા થાય પછી તેને છરી વડે કાપા કરી લો
- 3
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડા ના પાન બધું નાખી દો પછી તેમાં પાત્રા નાંખી બરાબર હલાવી લો. ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરો. મારા બાળકો ને આં સોસ સાથે ખૂબ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા નું ટેસ્ટી ફરાળી શાક(bataka farali saak recipe in GujArati)
Bataka nu shak recipe in Gujarati#goldenapron3# kids Ena Joshi -
મીક્સ વેજીટેબલ ખીચડી(mix vej khichdi recipe in Gujarati)
#goldenapron3Mix vejitable khichdi recipe in Gujarati# kids Ena Joshi -
-
મોરૈયા ની ટેસ્ટી ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
Moriya ni faradi khichdi recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)
Ringan no odo recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
-
-
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
-
દાડમ લેમન જ્યુસ(dadam lemon juice recipe in Gujarati)
#goldenapron3# kidsPomegranate lemon juice recipe in Gujarati Ena Joshi -
-
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
-
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
Khyat Trivedi#EBપત્રા ગુજરાત ની એક પ્રખ્યાત વાનગી છે..ફરસાણ તારીખે જુદી જુદી રીતે ખવાતી વાનગી.. જેમ કે સૂકા પાત્રા, રસવાળા પાત્રા, ફ્રાઈ પાત્રા..આની લાઈવ રેસિપી મારી youtub chenal પર જોઈ શકો છો.. Khyati's cooking house Khyati Trivedi -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172196
ટિપ્પણીઓ (2)