રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કીલો બટેટા
  2. ૨ નંગ મોટી ડુંગળી
  3. આદુ નાનો કટકો
  4. ૪ થી ૫ મરચા
  5. ૧૦ કળી લસણ
  6. ૧ ચમચી ખાંડ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧ લીંબુનો રસ
  9. ૨ પેકેટ મેગી મસાલો
  10. ૧ નંગ કેપ્સિકમ
  11. ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો
  12. ૧/૨ ચમચી હળદર
  13. ૧/૪ ચમચી હીંગ
  14. ૨ ચમચી કોથમીર
  15. ૧ બાઉલ ઘઉં નો લોટ
  16. ૨ ચમચી તેલ
  17. શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટેટા ને બાફવા મુકવા. ત્યારબાદ તેની છાલ ઉતારી ઠંડા કરવા.

  2. 2

    ત્યારબાદ ડુંગળી ઝીણી ચોપર મા ચોપ કરી લેવી. આદુ, મરચા, પેસ્ટ બનાવવી.

  3. 3

    ત્યારબાદ બટેટા મા સમારેલી ડુંગળી, આદુ લસણની અને મરચા ની પેસ્ટ, ખાંડ, મેગી મસાલો, લીંબુ રસ,કેપ્સકમ, લાલ મરચાંનો ભૂકો,હીંગ,હળદર,કોથમીર,સ્વાદ મુજબ મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરવુ.

  4. 4

    બધુ બરાબર મિક્સ કરવુ.

  5. 5

    ઘઉં નો લોટ મા મીઠું અને મોણ નાંખી ને લોટ બાંધી લેવો.

  6. 6

    રોટલી વણીને તેમાં મસાલો પાથરવો. તેના પર બીજી રોટલી મૂકી ને અટામણ નાખી ને વણી લેવુ.

  7. 7

    તવી પર ઘી લગાવી બંને બાજુ શેકી લેવુ

  8. 8

    પરાઠા ને કટ કરી દહીં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes