રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લઇ લો. પછી મિક્સર જારમા નાખી દો. પછી થોડું પાણી ઉમેરી પીસી લો.
- 2
ચટણી પીસાઈ જાય પછી એક બાઉલમાં કાઢી લો. પછી થોડું તેલ મૂકી દો. પછી તેમા રાઈ જીરુ લીમડાના પાન અને હીંગ ઉમેરી વધારે કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્મોકી રીંગણ (મુહામરા) ચટણી
#ચટણી આમાં મે હળદર નો ઉપયોગ નથી કર્યો,આ કલર ની મુહામરા ચટણી થઇછે.જે શેફ આષીશ સર એ લાઇવ સીખવાડી, અને ઓપ્શન ઘણા બતાવ્યા તા.મે મારી રીતે ટેસ્ટ ટ્વીસ્ટ કર્યું છે.જે એકદમ ટેસ્ટી ફ્લેવર્સ 😋 આવેછે Krishna Gajjar -
-
-
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
તુવેર દાળ બૉમ્બ
દરરોજ એક ની એક દાળ ખાઈને કંટાળો આવે તો આ જરૂરથી બનાવજો. છોકરાઓ તો ખૂબ ખુશ થઈ જશે. Dimpal Patel -
-
-
-
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
ભુજીયા સેવ પૈવા
#goldenapron3# વિક ૧૦#લોકડાઉનસવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા Minaxi Bhatt -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11582526
ટિપ્પણીઓ