બટર મસાલા કોર્ન

Radhika Nirav Trivedi @cook_15819773
#લોકડાઉન
બટર મસાલા કોર્ન....એકદમ ટેસ્ટી અને નાના થી લઈને મોટા ઓ ને પ્રિય...
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ની ઉપર થી ૪-૫ પાન કાઢી, ઓવન મા ૩ મિનીટ માટે હાઈ માઇક્રો કરી બાફી લેવી.બાકી ના પાન કાઢી લેવા. કોર્ન કટર થી દાણા કાઢી લેવા. બટર એડ કરી મિક્સ કરવુ.
- 2
ચાટ મસાલો, લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર એડ કરી મિક્સ કરી સર્વ કરવું.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર મસાલા કોર્ન
#હેલ્થી #indiaચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ નાસ્તો કરવાનો શોખ આપણા બધાને હોય છે. અત્યારે મકાઈની સિઝન છે. આજે હું એક સ્ટ્રીટ ફૂડની રેસીપી પોસ્ટ કરું છું. અહીંયા અમદાવાદમાં ઠેર-ઠેર લારીમાં બાફેલી મકાઈ અલગ અલગ ફ્લેવરની મળતી હોય છે. આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ ત્યારે પણ ઈન્ટરવલમાં સ્વીટકોર્ન ખાતા હોઈએ છીએ. તો આજે આપણે શીખીશું સ્વીટકોર્નની સૌથી બેઝિક અને ચટપટી હેલ્ધી રેસીપી બટર મસાલા કોર્ન. Nigam Thakkar Recipes -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
-
ચીઝી લેમની રોસ્ટેડ બટર કોર્ન (Cheesy Lemoni Roasted Butter Corn Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiલેમની રોસ્ટેડ ચીઝ બટર કોર્ન Ketki Dave -
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
રોસ્ટેડ કોર્ન બટર મસાલા ભુટ્ટા (Roasted Corn Butter Masala Bhutt
#RC1#yellowrecipe #week1#corn#cookpadgujarati#cookpadIndia વરસાદ પડતો હોય અને મસ્ત ચટપટો મસાલો લગાવી ને મકાઈ નો દોડો ( ભુટ્ટો) ખાવા મળી જાય તો એની એક અલગ જ મઝા છે. જો સગડી પર દોડા શેકેલા હોય એ ખુબ જ મીઠ્ઠા લાગે છે. મારી પાસે એવી સગડી નથી એટલે હું ગેસ પર શેકી ને, મસાલો લગાવી ને એનો આનંદ લઉ છું. તમે પણ એક વાર આ મસાલો ને બટર અને લીંબુ લગાવીને ખાઈ જુઓ; ખુબ સરસ લાગશે. ચટપટો મસાલો અને લીંબુ ની ખટાશ.. . બહું મઝા આવશે. મોં મા પાણી આવી ગયું હોય તો જલદી બનાવી ને ખાવ અને મને જણાવો કે કેવો લાગ્યો? Daxa Parmar -
ચીઝ મસાલા કોર્ન
અત્યારે વરસાદની સિઝનમાં કોર્ન તો બધાને ભાવતી હોય છે અને આજકાલ કોર્ન મા પણ અલગ અલગ ઘણી જાતની ફ્લેવર ની વેરાઈટી મળતી હોય છે તો આપણે બેઝિક ચીઝ મસાલા કોર્ન બનાવશું#cookwellchef#ebook#RB13 Nidhi Jay Vinda -
મસાલા કોર્ન છત્રી
🌽 મસાલા કોર્ન છત્રી ☂️#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🌽 મસાલા કોર્ન છત્રી ☂️ -- વરસાદ માં ગરમાગરમ મસાલા કોર્ન ખાવાની લિજ્જત તો છત્રી નીચે જ આવે . ખરૂં ને !! Manisha Sampat -
મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)
#ફટાફટઆ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે. Komal Batavia -
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
-
ચીઝ બટર કોર્ન
#JSRઝટપટ બનતો નાસ્તો..કાઈ સૂઝે નહિ તો આવા મસાલા ચીઝી કોર્ન બનાવી ને ખાઈ લેવાય 😊 Sangita Vyas -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
બટર કોર્ન ફોર ચિલ્ડ્રેન
, પોસ્ટ 9#કાંદાલસણબાળકો ને બહુ મસાલા વાળું પસંદ નથી હોતું અને એવું સ્પાઇસિ ખાઈ પણ ના શકે તો આ રીતે બટર કોર્ન બનાવી આપો તો ખાઈ છે. Varsha Karia I M Crazy About Cooking -
મસાલા પોપ કોર્ન
#RB8 મારા સન ને પોપ કોર્ન બહુ ગમે છે ,એટલે એને ગમતા મસાલા પોપ કોર્ન બનાવ્યા છે . Rekha Ramchandani -
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11958638
ટિપ્પણીઓ (2)