બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)

#MVF
મોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVF
મોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં મકાઈના દાણા લઈ પાણી, મીઠું નાખી પાંચ મિનિટ બાફી લેવી અને પછી પાણી નિતારી લેવું.
- 2
હવે એક બાઉલમાં બટર લઈ તેમાં બાફેલી મકાઈ નાખી મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો સંચળ પાઉડર એડ કરો અને બરાબર મિક્સ કરી દો.
- 3
- 4
સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર બટર થી ગાર્નીશ કરી ગરમ ગરમ સ્વાદિષ્ટ બટર મસાલા કોર્ન સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
પોડી મસાલા કોર્ન (podi masala corn recepie in gujarati)
#સૂપરશેફ3 #મોનસુન સ્પેશ્યલ #વીક 3મકાઈમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.પોડી મસાલા કોર્ન દક્ષિણ ભારતમાં ખૂબ જ ફેમસ છે. ત્યાંના લોકો ઈડલી અને ઢોસા માં પોડી મસાલાનો ઉપયોગ કરે છે. મે અહી મકાઈને બાફીને પોડી મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. ચોમાસાની ઋતુમા પોડી મસાલા કોર્ન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
-
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
ચીઝ બટર કોર્ન
#JSRઝટપટ બનતો નાસ્તો..કાઈ સૂઝે નહિ તો આવા મસાલા ચીઝી કોર્ન બનાવી ને ખાઈ લેવાય 😊 Sangita Vyas -
-
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
કોર્ન મસાલા (corn masala recipe in gujarati)
#સાઇડ ( મકાઈ એ બધા ને ભાવતી હોય છે પણ એને કઈ અલગ રીતે જમવા ની સાથે પીરસવા માં આવે તો મજા પડી જાય ખાસ જયારે મેક્સિકન ફૂડ બન્યું હોય ત્યારે મસ્ત લાગે છે અને કઈ સ્પેશ્યલ જમણવાર હોય તો કઈ સ્પેશલ ડીશ) Dhara Raychura Vithlani -
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
કોર્ન ચીઝ રોલ(Corn Cheese Roll Recipe in Gujarati)
#GA4#Week8સ્વીટ કોર્ન એટલે મકાઈ માંથી એમ તો બધું બહુ મઝા બને.અને એને બાફેલી ખાવાની પણ બહુ મઝા આવે. અહીંયા મે કોર્ન ને ચીઝ સાથે રોલ બનાવ્યા છે. Jagruti Chauhan -
મેક્સિકન કોર્ન(Mexican corn recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ27ચોમાસા માં મકાઈ ખાવાની ખૂબ મજા પડે છે. એમાં પણ બટર અને લીંબુ હોઈ તો ખૂબ મજા પડે. અહી મકાઈ ને મેક્સિકન સ્ટાઈલ થી બનાવેલ છે. ચીઝી કોર્ન ખૂબ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી બનાવજો. Shraddha Patel -
-
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય તેવી છે સાથે સાથે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. કોર્નને બોઈલ કરી તેમાં મનગમતા ફ્લેવર ફુલ મસાલા અને બટર ઉમેરીને મસાલા સ્વીટ કોર્ન બનાવવામાં આવે છે. આ રેસિપી સ્ટાર્ટર તરીકે તેમજ સ્નેક્સ માટે લઈ શકાય છે.#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSRઅહહાઆઆ ૩ ય આઈટમ ભાવે એવી અને એમાંય પાછું ચોમાસુ એટલે મોજ પડી જાય જો ગરમ ગરમ ખાવા મળી જાય તો. બસ જુલાઈ ચેલેન્જ માં આવી ગયું ચીઝ બટર કોર્ન બનવાનું. માસ્ટ અમેરિકન મકાઈ ને બાફી ને સૌતે કરેલી મકાઈ માં મસાલા અને ચીઝ નાખીયે એટલે જાણે ભાઈ ભાઈ. Bansi Thaker -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR #MVF મકાઈ નુ નામ આવે ખાવાનુ મન થઈ જાય હો આજ ચીઝ બટર કોન બનાવીયા. Harsha Gohil -
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલી મકાઈ અને વેજીસ નું કોમ્બિનેશન સાથે રૂટીન મસાલા એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
રોસ્ટેડ કોર્ન બટર મસાલા ભુટ્ટા (Roasted Corn Butter Masala Bhutt
#RC1#yellowrecipe #week1#corn#cookpadgujarati#cookpadIndia વરસાદ પડતો હોય અને મસ્ત ચટપટો મસાલો લગાવી ને મકાઈ નો દોડો ( ભુટ્ટો) ખાવા મળી જાય તો એની એક અલગ જ મઝા છે. જો સગડી પર દોડા શેકેલા હોય એ ખુબ જ મીઠ્ઠા લાગે છે. મારી પાસે એવી સગડી નથી એટલે હું ગેસ પર શેકી ને, મસાલો લગાવી ને એનો આનંદ લઉ છું. તમે પણ એક વાર આ મસાલો ને બટર અને લીંબુ લગાવીને ખાઈ જુઓ; ખુબ સરસ લાગશે. ચટપટો મસાલો અને લીંબુ ની ખટાશ.. . બહું મઝા આવશે. મોં મા પાણી આવી ગયું હોય તો જલદી બનાવી ને ખાવ અને મને જણાવો કે કેવો લાગ્યો? Daxa Parmar -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5મેં આ રેસિટલે બનાવી છે કારણ કે મકાઈ બધા લોકો ને ખૂબ જ ભાવતી હોયછે. ને તે સલાડ અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. મેં આજે અહીં 3 પ્રકાર ની મકાઈ કરી છે ખાલી બટર વાળી, બટર મસાલા અને ચીઝ બટર મસાલા. Keya Sanghvi -
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA
More Recipes
ટિપ્પણીઓ