દૂધી/ભાત ના વડા(dudhi bhaat vada recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
દૂધી/ભાત ના વડા(dudhi bhaat vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં લોટ ને ચાળી દૂધી,ભાત ઉમેરો,હવે મસાલા ઉમેરો.સોડા ઉમેરી તેના પર લીબુ નો રસ,તેલ ઉમેરી કણક તૈયાર કરો.
- 2
હવે તેલ વાળો હાથ કરી નાના ગોરણા કરી તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 3
ગરમાગરમ વડા ને ટોમેટો સૉસ સાથે સવૅ કરો.તૈયાર છે દૂધી,ભાત ના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
વધેલા ભાત ના પુડલા
#goldenapron3 #week-10 #leftover ઘણીવાર ઘરે ભાત બનાવીએ ને વધે તો પુલાવ ક પકોડા બનાવીએ પણ ભાત ના પુડલા પણ એટલાજ ટેસ્ટી લાગે છે Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
-
-
-
-
-
-
મકાઈ ના વડા (makai Na Vada recipe in Gujarati)
#સાતમ#વેસ્ટમારે ત્યાં સાતમ નાં દીવસે ખાવા માટે આ વડા તૈયાર કર્યા છે... બહુ જ ટેસ્ટી લાગે છે.. મકાઈ, ઘઉં કે બાજરી ના લોટ માં થી બનતા હોવાથી આ વડા પૌષ્ટિક ખોરાક પણ છે... વળી આથો આવવા દહીં ને બનાવ્યા છે.. એટલે વિટામિન બી 12 પણ મળે છે...આ વડા દસ થી બાર દિવસ સુધી ખાવાનાં ઉપયોગ માં આવે છે... Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13181444
ટિપ્પણીઓ (3)